Highlight Of Last Week
Search This Website
Tuesday, 2 July 2024
જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર્સ અને તાલુકા કક્ષા એ ધોરણ : ૧ અને ૨ના તમામ શિક્ષકોની તાલીમનું આયોજન કરવા બાબત
Wednesday, 13 July 2022
એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત ભાષા સંગમ કીઝ આયોજન બાબત
Thursday, 7 July 2022
રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત
રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત
રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત
Wednesday, 29 June 2022
શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.
:-:: Important Link-:-
Monday, 27 June 2022
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત , સંદર્ભ : - શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ - ઉમશ - ૧૨૨૦૨૨ - વં.ગુ.વિ.યા. - વાર , તા . ૨૧/૦૬/૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનુ કે , ભારતની આઝાદીના -૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં " આઝાદી કા અમૃત મહોત્સવ " ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગ સ્વરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય , જિલ્લા , અને શહેર કક્ષાએ તા .૦૪ / ૦૭ / ૨૦૨૨ થી તા .૧૮ / ૦૭ / ૨૦૨૨ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે . આ વંદે ગુજરાત વિકાસ યાત્રા ના આયોજનને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે . વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથના રૂટ વાળા ગામની શાળાઓ મારફત રૂટના આગમન પહેલા અને આગમન દરમ્યાન કોવિડ -૧૯ ની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને લઇ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે , વિકાસ યાત્રા રથના આગમન પહેલા કરવાના કાર્યક્રમો ( ૧ ) શાળા સફાઇ ઝુંબેશ યોજવી ( ૨ ) ૨૦ વર્ષની વિકાસ યાત્રાનો વિષયો પર ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ યોજવી . વિકાસ યાત્રા રથના આગમન દરમ્યાન કરવાના કાર્યક્રમો ( ૧ ) શાળાના વિદ્યાર્થીઓ / શિક્ષકો દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવું . ( ૨ ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને કાર્યક્રમમાં હાજર રહેવા જણાવવું . ( ૩ ) આયોજિત કાર્યક્રમમાં પ્રાર્થના અને સ્વાગત ગીત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવું . ( ૪ ) ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા . ( ૫ ) શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓના ઉપ્લબ્ધ પોસ્ટરો મુકવા અને પેમ્ફલેટની વહેંચણી કરવી . ઉકત સુચનાઓનું અમલીકરણ કરાવવા આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ સહાયરૂપ થઇ વંદે ગુજરાત વિકાસ યાત્રા ના આયોજનને સફળ બનાવવા માટે ભાગીદારી નોંધાવાની રહેશે . સંબંધિત શાળાઓ ખાતે થયેલ કાર્યક્રમનો અહેવાલ જેતે તાલુકાના BRC પાસેથી મંગાવી જિલ્લા કક્ષાએથી એકંદરીત અહેવાલ આ કચેરીના ઈ - મેઈલ sankalan.dpe.guj@gmall.com અને સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી , ગાંધીનગરના ઈ મેઈલ spdssa@arnail.com પર મોકલી આપવાનો રહેશે .
‘ ‘ વંદે ગુજરાત વિકાસ યાત્રા ’ ’ ના આયોજન બાબત . શ્રીમાન , ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે , આગામી ૪ લી જુલાઇ -૨૦૨૨ થી ૧૮ મી જુલાઇ -૨૦૨૨ સુધી કૂલ દિન -૧૫ માટે રાજ્યમાં ‘ ‘ દે ગુજરાત વિકાસ યાત્રા ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . જે સંદર્ભે નીચેના જરૂરી સુચનો ધ્યાને વિનંતી - ( ૧ ) રથના આગમન પહેલા ૨૦ વર્ષના વિકાસ યાત્રાના વિષય ઉપર શાળાઓમાં ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા અને રથના આગમન દરમિયાનનાં પ્રભાત ફેરી– શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવા . તેમજ રથના આગમન પહેલાની પ્રવૃતિ દરમ્યાન તેમજ રથના આગમન દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો હાજર રહે , તેમજ કલેકટરશ્રીઓની જરૂરી સહાયરૂપ થવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક , શિક્ષણાધિકારીઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે . ક્રમાક - ઉમશ - ૧૨૨૦૨૨ - વં.ગુ.વિ.યા. - વાર શિક્ષણ વિભાગ સચિવાલય , ગાંધીનગર તા -૨૧ / ૦૬ / ૨૦૨૨ ( ૨ ) રાજ્યમાં જુદી જુદી જગ્યાએ રથના આગમન દરમ્યાન શિક્ષણ વિભાગની કામગીરી અને લોકોને સરકારીની યોજનાઓની જાણ થાય તે માટે આપની કચેરી હસ્તક ચાલતી યોજનાઓના પોસ્ટરો મુકવા અને પેમ્ફલેટની વહેંચણી કરવા સબંધિતોને સુચના આપવા જણાવવામાં આવે છે . ( ૩ ) રાજ્યમાં જુદી જુદી જગ્યાએ રથના આગમન દરમ્યાન રજુ કરવાની શિક્ષણ વિભાગની ફિલ્મ જે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સમગ્ર શિક્ષાની કચેરી , દ્વારા તૈયાર કરવામાં આવનાર છે . જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મોકલી આપવા સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સમગ્ર શિક્ષાની કચેરીને જણાવવામાં આવે છે .
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત
Tuesday, 7 June 2022
એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ
એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ
Sunday, 8 May 2022
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો
પ્રાથમિક શાળામાં ૧ થી ૫ ધોરણ તથા ધોરણ છ સાત આઠ જુદા જુદા વિભાગમાં નોકરી કરતાં શિક્ષકો જોવા મળતા હોય છે જે ધોરણ ૧ થી ૫ માં નિમ્ન પ્રાથમિક શાળામાં નોકરી કરે છે તેમની લાયકાત ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ના જવા માટેની હોય છે તો તેવા શિક્ષક મિત્રોને વિકલ્પ આપી ધોરણ ૧ થી ૫ માંથી ધોરણ ૬ થી ૮ માં નોકરી કરવાનો ઓર્ડર કરવામાં આવે છે અને તેના માટે જુદી જુદી લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે જે લાયકાત કેવી હોવી જોઈએ ને કેટલી હોવી જોઈએ તેના માટેની સરળ સમજ માટે એક ઇમેજ મૂકી દેવામાં આવે છે તેના આધારે શિક્ષકો પોતાની લાયકાત જોઈએ ને વિકલ્પ મળી શકે છે વિકલ્પની સિનિયોરિટી બાબત સરકારશ્રીના શિક્ષણ વિભાગના પરિપત્ર સમયાંતરે થતા હોય છે તેમને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોય છે જો તમે પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાયેલા નથી તો તમારા માટે આવી જતી માહિતી મેળવવાની સરળ નથી માટે તમામ મિત્રોને વિનંતી કરવામાં આવે છે જેટલા પણ આસપાસમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તમામે તમામ શિક્ષકોને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે હવન કરીએ છીએ પ્રાથમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં જવા માટે વિકલ્પ લેવા માટેની જુદી જુદી માહિતી મેળવી પ્રોજેક્ટ મૂકવાનો પ્રયત્ન કરશો
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક
ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 સ્નાતકની લાયકાત B.A./ B.R.S./ B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે B.A./B.R.S./ B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.El.Ed. ) ચાર વર્ષીય બેચલર ઓફ આર્ટસ ઈન એજ્યુકેશન ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ( ચાર વર્ષીય B.A. in Ed . with અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.A./ B.R.S./ એક / બે વર્ષીય B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ગણિત - વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 સ્નાતકની લાયકાત તાલીમી લાયકાત બે વર્ષીય PTC / D.El.Ed. B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / એક / બે વર્ષીય B.Ed. રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) HSC ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.El.Ed. ) ૫૦ % ગુણ સાથે ( વિજ્ઞાન પ્રવાહ ) × ( ચાર વર્ષીય B.Sc. in ૫૦ % ગુણ સાથે HSC | ચાર વર્ષીય બેચલર ઓફ સાયન્સ ઈન એજ્યુકેશન ( વિજ્ઞાન પ્રવાહ ) Ed . ) પ્ એક / બે વર્ષીય ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 ક્રમ સ્નાતકની લાયકાત તાલીમી લાયકાત બે વર્ષીય ૧ B.A./ B.R.S./B.Sc . ( ઈતિહાસ / ભૂગોળ / નાગરિકશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર ફિલોસોફી / ગૃહ વિજ્ઞાન ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે PTC / D.EI.Ed . ર B.A./ B.R.S./ B.Sc. ( એક / બે વર્ષીય B.Ed. ઈતિહાસ / ભૂગોળ / નાગરિકશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર / ફિલોસોફી / ગૃહવિજ્ઞાન ) ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.EI.Ed. ) ચાર વર્ષીય બેચલર ઓફ સાયન્સ ઈન એજ્યુકેશન ( ચાર વર્ષીય B.Sc. in Ed . ) ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.A./ B.R.S. ( ઈતિહાસ / નાગરિકશાસ્ત્ર / ભૂગોળ / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર / ફિલોસોફી / ગૃહવિજ્ઞાન ) અથવા B.Sc. ( અર્થશાસ્ત્ર ) અથવા B.Com . ( અર્થશાસ્ત્ર ) એક / બે વર્ષીય B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . ક્રમ ૧ ૩ * ૫ ક્રમ ૧ ૨ ૩ ૩ * પ્ HSC ૫૦ % ગુણ સાથે HSC ૫૦ % ગુણ સાથે HSC HSC HSE ૫૦ % ગુણ સાથે HSC ૫૦ % ગુણ સાથે HSC તાલીમી લાયકાત બે વર્ષીય PTC / D.EI.Ed. એક / બે વર્ષીય B.Ed.
Tuesday, 19 April 2022
Evaluation of standard 1 to 8
Tuesday, 12 April 2022
Allow STEM based Digital Equalizer Program to start
Monday, 11 April 2022
STANDARD 3 TO 8 SECOND SEMESTER YEARLY EXAM TIME TABLE DECLARED
ધોરણ ૩ થી ૮ દ્રિતીય વાર્ષિક પરીક્ષા ૨૦૨૨ નો કાર્યક્રમ
બનાસકાંઠા જિલ્લાનો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2022 નો કાર્યક્રમ
અગત્યની લિંક
બનાસકાંઠા જિલ્લાનો પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા જિલ્લાનો પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Important Link
Read Circular : Click Here
They push every one of the understudies to give a valiant effort. They make learning process intriguing just as innovative. Educators attempt their best to expedite every one of the understudies the correct track by inspiration them emphatically towards study. Great educators leave great impression over their understudies.
Useful circulars for all
Thursday, 31 March 2022
ALL EDUCATION NEWS FOR ALL
ALL EDUCATION NEWS FOR ALL
Instructors are extraordinary wellsprings of information, success and edification to which anybody can be profited for entire life. They fill in as the genuine light in everybody's life as they help understudies to make their routes in the life. They are the God skilled individuals throughout everybody's life who lead us towards progress with no self-centeredness. Truly, we can call them as manufacturers of the stunning eventual fate of our country through training.
ALL EDUCATION NEWS FOR ALL
શાળા સમય ફેરફાર બાબત નો લેટર કચ્છ
શાળા સમય ફેરફાર બાબત નો લેટર મોરબી
શાળા સમય ફેરફાર બાબત નો લેટર દાહોદ
શાળા સમય ફેરફાર બાબત નો લેટર પંચમહાલ
They push every one of the understudies to give a valiant effort. They make learning process intriguing just as innovative. Educators attempt their best to expedite every one of the understudies the correct track by inspiration them emphatically towards study. Great educators leave great impression over their understudies.
In the new National Education Policy-2020, the board examination will continue in Std-10 and Std-12. (Board clarification)
Wednesday, 30 March 2022
Regarding the virtual program of 'Exam Pay Discussion' to be held on 01/04/2022
મહત્વપૂર્ણ લિંક
પરીક્ષા પે ચર્ચા જોવા માટેનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
દરેક શાળાએ માહિતી ઓનલાઈન કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
Pariksha Pe Charch Watch Live on YouTube : Click Here
Pariksha Pe Charch Watch Live on Website : Click Here
Pariksha Pe Charch Watch Live on Facebook : Click Here
Pariksha Pe Charch Watch Live on Door Datshan Click Here
"પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ અંગેની સૂચનાઓ
તા.01/04/2022
સમય: 11 કલાકે
સૂચનાઓ
1. કાર્યક્રમનું પ્રસારણ દુરદર્શનની તમામ ચેનલ પર અને Youtube પર
2. દરેક શાળાઓએ બાયસેગની કનેક્ટિવિટી ચેક કરી લેવી. ગ્રુપમાં જાણ કરવી.
3. ધો.6 થી 8, 9 થી 11 અને આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ ફરજીયાત નિહાળવાનો રહેશે.
4. http://mygov.in/ppc-2022 linkમાં 5 ફોટો અને સંખ્યા ભરવાની રહેશે.
5. સરપંચશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રી, સ્થાનિક આગેવાનો, શિક્ષણવીદ અને SMCના સભ્યોને આમંત્રણ આપવું.
6. બાળકો માટે તિથીભોજનનું આયોજન કરવું.
7. કાર્યક્રમ પૂરો થયાના 1 કલાકમાં તમામ શાળાઓની કાર્યક્રમ નિહાળનાર વિદ્યાર્થીઓની સંખ્યા અને 5 ફોટો મોકલવાના રહેશે.