Pages

Search This Website

Showing posts with label SHRESTH SHIXAK. Show all posts
Showing posts with label SHRESTH SHIXAK. Show all posts

Wednesday 25 May 2022

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF અને WORD ફાઇલમાં ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF અને WORD ફાઇલમાં ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો સારું કાર્ય કરી રહ્યા છે અને બાળકોની સજ્જ કરી રહ્યા છીએ તેવા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જુદા-જુદા એવોર્ડ આપવામાં આવતા હોય છે અહીંયા મૂકવામાં આવેલી માહિતી જિલ્લાકક્ષાએ રાજ્યકક્ષાએ તાલુકો સાહેબ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તેવા શિક્ષકોને એવોર્ડ આપવા માટેની વિગત માટે ની માહિતી મુકવામાં આવી છે જે શિક્ષકો ખરેખર સારું કાર્ય કરી રહ્યા છે ત્યારે પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેને પ્રમાણપત્ર પણ આપવા જોઈએ એને અવોર્ડ પણ આપવા જોઈએ તેના માટે ની ફાઈલ તૈયાર કરતી હોય છે જેના કારણે તેમનું મૂલ્યાંકન કરવું સરળ બનતું હોય છે ફાઈલ ના કારણે જે તે શિક્ષકનું મૂલ્યાંકન કરવાનું સરળ બની અને ઝડપથી મૂલ્યાંકન થઈ શકતું હોય છે અને જે તે કાર્યનું હાર્ડ કોપી રૂપે પણ થઈ જતો હોય છે માટે જે કોઈ પણ શિક્ષકો પોતાની ફાઈલ બનાવવા માંગતા હોય તેમના માટે અહીં જુદા જુદા નમૂના મૂકવામાં આવ્યા છે તે નમૂનાના આધારે તમે તમારી ફાઈલ બનાવી શકો છો અમુક મિત્રોને શ્રેષ્ઠ શિક્ષક ની ફાઈલ નો ઉપયોગ કરવો હોય છે પણ તે ઉપયોગ કરી શકતા નથી કારણ કે તેમને નમૂનો મળતું નથી અને ભાગ લઈ શકતા નથી એવો હોય તેનો નમૂનો મૂકી દેવામાં આવે છે નીચે મિત્ર ભાગ લેવો હોય તે મિત્રો ભાગ લઈ શકે છે માટે આવી ઉપયોગી માહિતી મેળવી પ્રોજેક્ટ હોઈએ છીએ પણ જે મિત્રો પ્રોજેક્ટ whatsapp નથી જોડાયેલા તેવા મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવી ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે માટે તેવા તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ કે તમે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જશો તો શ્રેષ્ઠ શિક્ષક માટેની પ્રતિભા શિક્ષણ માટેની અન્ય કોઈ એવોર્ડ માટેની જુદી જુદી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકતા હોય છે અને વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારી આસપાસ ઘણા બધા એવા શિક્ષકો હશે કે જેમને આવી ફાયરની જરૂર હશે તો તેમની શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સ્પર્ધામાં ભાગ લેવો છે પણ ફાઈલ કેવી રીતે બનાવી તેની મૂંઝવણ હોય છે તો શ્રેષ્ઠ શિક્ષક ની ફાઈલ બનાવવા માટે મૂંઝવણ દૂર કરવા માટે જુદા જુદા ઘણા બધા નમુના મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એના આધારે તમે જુદા જુદા નમુના આધારે તમે તમારી ફાઈલ બનાવી શકો છો જે મિત્રોને શ્રેષ્ઠ શિક્ષક ની ફાઈલ બનાવવી હોય તેવા તમામ તમામ તમામ મિત્રોને પહોંચાડજો અને તેમની પ્રોજેક્ટ 313 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરજો જે મિત્રોએ પ્રોજેક્ટર સૂત્ર whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેવા તમામ મિત્રો સુધી એવી માહિતી છે અને ભવિષ્યમાં પણ પસ્તી રહેશે અમે આવી શિક્ષણ ઉપયોગી માહિતી સંકલન કરી પ્રોજેક્ટ ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે વધુ મહેનત કરનાર શિક્ષકની અધુરી માહિતીના કારણે તે ભાગ લઈ શકતા નથી અને તે એવોર્ડથી વંચિત રહી જતા હોય છે એવું ના બને તે માટે અમે આવું વધુ પ્રયત્ન કરી વધુ શિક્ષકો સુધી આવી માહિતી પહોંચાડી વધુમાં વધુ શિક્ષકો એવોર્ડમાં ભાગ લઈને સાચા શિક્ષક ને વળી તેવા પ્રયત્નો અંગત રીતે કરતા હોઈએ છીએ તમે પણ અમારા પ્રયત્નો સાથ સહકાર આપજો અને જે શિક્ષકો ખરેખર લાયક હોય જે શિક્ષકો એવોર્ડ મેળવવા પાત્ર હોય તેવા શિક્ષક ને પ્રોત્સાહન આપી તેમને ભાગ લેવા આવજો ને આવી ફાઇલ બનાવી રજૂ કરવા વિનંતી કરજો તમારી નજીક માં ઘણા બધા કરે છે જે સતત કાર્ય અને બાળકો વચ્ચે કાર્ય કરતા જ હોય છે તેવા તમામ શિક્ષકો સુધી પહોંચે અને વિવાદ તમામે તમામ શિક્ષકો આવો એવોર્ડ મેળવે તે માટે વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોચાડવા માટે અંગત રીતે તમે પણ રસ લઈ તમારી પાસે જેટલા હોય તમામે તમામ whatsapp ગ્રુપમાં શેર કરવા માટે વિનંતી કરીએ છીએ 


મહત્વપૂર્ણ લિંક PDF

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક WORD 

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો WORD-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો WORD-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ દરખાસ્ત નમૂનો PDF અને WORD ફાઇલમાં ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Read More »

Featured post