Pages

Search This Website

Showing posts with label E CONTENT. Show all posts
Showing posts with label E CONTENT. Show all posts

Thursday 30 June 2022

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર e-Content

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર e-Content


વિદ્યાર્થીઓ ઘરે બેસીને વિવિધ વિષયોનું પ્રકરણો સરળતાથી સમજી શકે એવું એનિમેશન, વિડિયો, pdf દ્વારા તૈયાર કરાયેલ e-Content


આનંદ સાથે શિક્ષણ મળે એવું સાહિત્ય.

અભ્યાસક્રમ માં ખૂબ જ ઉપયોગી.

તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને લીંક જરૂર મોકલશો.


બાળકો કરી બેઠા ઓનલાઇન સારું સારું અને વ્યવસ્થિત ભણી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાન દ્વારા ઘણા બધા મટીરીયલ તૈયાર કરવામાં આવેલા છે તેમને સરસ મજાનો એક ઘંટ પણ તૈયાર કરવામાં આવેલી છે તે ખરેખર તમામ બાળકો માટે ખૂબ જ ઉપયોગી ને ખૂબ જ મહત્વનું હોય છે તેમ જ ઝડપી સારું શીખી શકતા હોય છે ઘરે બેઠા મોબાઈલમાં ઈન્ટરનેટ દ્વારા અથવા તો કમ્પ્યુટરમાં લેપટોપ ટેબલેટ માં આવી કોઈપણ જગ્યાએ સરસ રીતે માહિતી મેળવી શકતા હોય તેને ઘરે બેઠા સરસ મજાનું કન્ટેન્ટ મેળવી અને ભણી શકતા હોય છે તો આવું તમામ માહિતી મેળવવા માટે તમારે પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડે જવું જોઇએ અને તેમાં આવતી જુદી જુદી માહિતીનો ઉપયોગ કરવો જોઈએ ઓનલાઇન શિક્ષણ માટે બાળકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી હોવાથી તમામ તમામ મિત્રો સુધી આવી માહિતી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ ધોરણ 5માં વિષયનું શિક્ષણ મળે છે ના પણ વિષયનું શિક્ષણ મળે છે ધોરણ સાતમું ધોરણ આઠના વિષયનું શિક્ષણ મળે છે તમામ વિશેની મૂકવામાં આવેલી ફક્ત ધોરણ12 વિષય અને ૩ વિષયની જ મુકવામાં આવી છે જેમ વિડીયો સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવશે તેમ તે માહિતી અપડેટ કરી દેવામાં આવશે તમારે કન્ટેન્ટ જોવા માટે બાળકને ઓનલાઈન ભરવા માટે કયા ધોરણ અને વિષય બદલવા તેની સ્ક્રીન ઉપર મુકવામાં આવી છે તે તમે જોઈ તમારા બાળકને ધોરણ અને વિશે તમે બદલી અન્ય વિશે પણ બનાવી શકો છો સરસ મજાની માહિતીની સાથે સાથે તેનો ટેસ્ટ પર મૂકવામાં આવે છે માટે શીખ્યા બાદ બાળકોને કેટલું આવડે તે તમે બરાબર ચકાસી શકો છો આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મુકવામાં આવે છે અને તે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 

બાળક જ્યારે ઓનલાઇન શિક્ષણ પડતો હોય ત્યારે ખાસ એ બાબત ધ્યાન રાખવું જોઈએ કે તે કયા પ્રકારના વીડીયો જોઈએ છે ખાસ કરીને જો ઉપયોગી વિડિયો ના જોતો હોય અથવા તો કોઈ અન્ય વ્યક્તિ બનાવેલા વિડીયો મુકો ભૂલ હોય તો તે બાળક સુધી શકતી નથી માટે હંમેશા બાળક ને સરકારી તથા શિક્ષણ વિભાગ દ્વારા બનાવેલા વિડિયો બતાવો જોઈએ અને તે દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવવું જોઈએ અમુકવાર બાળકોને શાળામાં ભણ્યા બાદ તેનું પ્રતિક્રમણ કરવા માટે મદદ કરવા માટે વિડીયો ની જરૂર પડતી હોય છે માટે ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ શિક્ષણ વિભાગના વિડીયો જોવાથી બાળકને ક્યારેય ખોટો શિક્ષિત નહીં એવું થશે નહી અને ભૂલ થતી હશે તો તે સુધરી જશે માટે જ્યારે જ્યારે બાળકોને તમામ ભાઈઓને વિનંતી કરી કે બાળકોને જ્યારે મોબાઈલ ના ફોટા તો કમ્પ્યુટર લેપટોપ ટેબલેટ જ્યારે પણ આવા આપો ત્યારે ખાસ આગ્રહ રાખવો કે બાળક સરકારનું શિક્ષણ વિભાગનું બનાવેલો વિડિયો નિહાળી અને વીડિયોમાં ક્યારેક ભૂલ હોવાના કારણે બાળક ખોટું શીખી શકે છે માટે સાચો વિડીયો સારો વિડિયો ને શિક્ષણ વિભાગ નો વિડીયો બાળક જોતો હોય તો ઓનલાઇન શિક્ષણનો ક્યારેય પડતી નથી અને બાળકોને સારામાં સારી તૈયારી થઇ શકે છે માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ પર મુકાતી હોય છે અને શૈક્ષણિક માહિતીની સાથે સાથે ઉપયોગી ઘણી બધી માહિતી મેળવી  મૂકતા હોઈએ છીએ અને ઉપયોગી સાચી સલાહ પણ  ગ્રુપમાં તેમને મળતી હોય છે માટે બાળકોને ઉપયોગી માહિતી મેળવવા માટે સારું સારું કન્ટેન્ટ મેળવવા માટે અને ઘણી બધી ઓનલાઇન માહિતી મેળવવા માટે ગ્રુપમાં જોડાયેલા રહેવા માટે એમની આપને વિનંતી કરીએ છીએ 

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર e-Content સરળતાથી સમજી શકે એવા એનિમેશન વિડિયો 


સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર e-Content સરળતાથી સમજી શકે એવા એનિમેશન વિડિયો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ -૫ થી ૮ ના વિડીયો માટે અહીં ક્લિક કરો  

મહત્વપૂર્ણ લિંક

ધોરણ વિષય કઇ રીતે બદલશો તે જાણવા માટે અહી ક્લિક કરો 

Read More »

Featured post