Online Attendance new System- A new portal has been made in the website of the SSA GUJARAT online presence.
Highlight Of Last Week
- પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ ૫ અને ૮ માં વર્ગબઢતી (નાપાસ નિયમ) અમલ કરવા બાબત
- HOW TO CALCULATE GRATUITY END OF SERVICE : ONLINE CALCULATER : CALCULATE YOUR GRATUITY
- Latest Education info,sarkari yojanao and gujarat job whatsapp Groups LinK;Teacher/Students And Jobs Info Whatsapp Group Link.www.arvindparmar.com
- NPS Retirement Gratuity- Govt.-Allows Grauty For NPS eMPLOYEES aLSO
- HOW TO CALCULATE GRATUITY: INTERESTRING CALCULATION
Search This Website
Sunday 20 February 2022
Online Attendance new System- A new portal has been made in the website of the SSA GUJARAT online presence.
Online Attendance new System- A new portal has been made in the website of the SSA GUJARAT online presence.
Online Attendance new System- A new portal has been made in the website of the SSA GUJARAT online presence.
Will cure diseases by boosting immunity - four juices
Will cure diseases by boosting immunity - four juices
Four juices will cure diseases by boosting the immune system
Immunity is a way to stay healthy to boost immunity
If the immune system is weak, or a minor illness can lead to cancer. Obesity or heart problems, even if the person is on the verge of death and even if the doctor raises his hand, this juice has the ability to bring the person out of the mouth of death. Let us know about it.
Four juices will cure diseases by boosting the immune system
Cabbage juice
Carrot juice
Wheat bran and vetch juice
Spinach juice
Cabbage juice
કોબીનો રસ
કોબીનો રસ દેખાવમાં અમૃત સમાન છે, કેન્સર, કોલાઇટિસ, હૃદય, સ્થૂળતા, અલ્સર, લોહી ગંઠાઈ જવા, હાઈ બ્લડ પ્રેશર, અનિદ્રા, પથરી, પેશાબની અસંયમ જેવી અનેક અસાધ્ય બીમારીઓને મટાડે છે. ફાયદાકારક છે. તેનું શાક પણ ઘી ઉમેરીને બનાવવું જોઈએ. કોબીને કમરકલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના જ્યુસ, સલાડ અને શાકભાજી બધા ફાયદાકારક છે. રોગોમાં વ્યક્તિએ આ રસનું નિયમિત સેવન કરવું જોઈએ. અને જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ તેનું સેવન કરે તો તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કોબીનો રસ
Carrot juice
Carrots are very beneficial, carrots have life-giving power, carrots have milk-like properties and carrot juice is better than milk. Carrots contain minerals like breast milk. Using it can keep our health very good. Carrots can be used by extracting its juice or by making vegetables.
Regular consumption of carrot juice does not cause minor eye diseases and cataracts. Regular consumption of carrots can prevent breast cancer, stomach cancer and lung cancer and if this disease occurs, it can be cured very quickly. Also very beneficial in diseases of the liver, stomach, intestines and gums. Carrot juice
ગાજરનું જ્યુસ
ગાજર ખુબ જ ગુણકારી છે, ગાજર માં જીવનદાયિની શક્તિ છે, ગાજરમાં દૂધ જેવા ગુણ રહેલા છે અને ગાજરનો રસ દુધથી ઉત્તમ છે. ગાજરમાં માતાના દૂધ જેવા ખનીજ તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી આપણું આરોગ્ય ખુબ સારી રહી શકે છે. ગાજરનો ઉપયોગ તેનો રસ કાઢીને કે શાક બનાવીને કરી શકાય છે.
ગાજરનું જ્યુસ નિયમિત પીવાથી આપણી આંખોના નાના નાના રોગ તથા મોતિયાબિંદ જેવા રોગ થતા નથી. ગાજરના નિયમિત સેવનથી બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાના કેન્સરથી બચી શકાય છે અને આ રોગ થઇ જાય તો તેના સેવન થી ખુબ જલ્દી રીકવરી થાય છે. લીવર, પેટના આતરડા અને દાંતો-પેઢા ના રોગોમાં પણ ખુબ લાભદાયક છે. ગાજરનું જ્યુસ….
Wheat bran and vetch juice
If you have a disease that is incurable or you feel that the disease will take your life, then the patient should start drinking wheat germ and vet juice without wasting time.
As soon as it enters the body, it removes wrong substances from the body and communicates with the body like nectar. It is excellent for many diseases like cancer, heart blockage, kidney disease, liver, blood sugar. There is less to be written about the properties of this juice. Wheat bran is known in Ayurveda as Green Blood and Earth Sanjivani and Vet is known as Nectar, the juice made by mixing these two is similar to nectar itself.
ઘઉંના જવારા અને વેટનું જ્યુસ
જો તમને કોઈ એવો રોગ થઇ ગયો હોય જે અસાધ્ય હોય કે તમને લાગતું હોય જે આ રોગ તમારો જીવ લઈને જ જશે તો સમય બગડ્યા વગર રોગીને ઘઉંના જવારા અને વેટ નું જ્યુસ પિવરાવવાનું શરુ કરવું જોઈએ,
તે શરીરમાં જતા જ શરીરમાંથી ખોટા પદાર્થો કાઢીને શરીરને અમૃત જેવું સંચાર કરે છે., કેન્સર, હ્રદયની બ્લોકેજ, કિડનીના રોગ, લીવર, બ્લડ શુગર જેવા અનેક રોગો માટે આ ઉત્તમ છે. આ જ્યુસના ગુણો વિષે જેટલું લખવામાં આવે એટલું ઓછું છે. ઘઉંના જવારાને આયુર્વેદમાં ગ્રીન બ્લડ અને ધરતીની સંજીવનીના નામથી ઓળખવામાં આવે છે અને વેટને અમૃતના નામથી ઓળખવામાં આવે છે, આ બન્નેને મિક્સ કરીને બનાવવામાં આવેલું જ્યુસ પોતે જ અમૃત સમાન છે.
આ જાણકારીને શેયર કરીને તમારા મિત્રોને જરૂર જણાવશો. ઘઉંના જવારા અને વેટ ના જ્યુસ….
Let your friends know by sharing this information. Wheat bran and wet juice.
Spinach juice
Spinach juice contains vitamin K or vitamin A (as carotenoids), magnesium, magnesium, iron, calcium, amino acids and folic acid folate, copper, vitamin B2, vitamin B6, vitamin E and calcium potassium. Is a very good source. Eating raw spinach may feel bitter and salty, but it is beneficial. In terms of quality, spinach is the best vegetable. If its juice does not taste good to drink, it should be eaten with flour. Spinach increases red blood cells. Eliminates constipation. Eat with spinach, lentils and other vegetables. Spinach Juice
પાલકનું જ્યુસ
પાલક નું જ્યુસ વિટામીન ‘કે’ વિટામીન ‘એ’ (કરોટેનોઈડસ તરીકે), મૈગજીન, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, એમીનો એસીડ અને ફોલિક એસીડ ફોલેટ, કોપર, વિટામીન બી2, વિતામીન બી6, વિટામીન ‘ઈ’ કેલ્શિયમ પોટેશિયમ, અને વિટામીન ‘સી’ નું ખુબ ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. કાચું પાલક ખાવાથી કડવું અને ખારું જરૂર લાગે છે, પણ તે ગુણકારી હોય છે. ગુણોની ગણતરીએ પાલક નું શાક બધા શાક કરતા ઉત્તમ છે. તેનો રસ જો પીવામાં સારો ન લાગે તો તેની સાથે લોટ બાંધીને રોટલી બનાવીને ખાવી જોઈએ. પાલક લોહીમાં લાલ કણ વધારે છે. કબજિયાત દુર કરે છે. પાલક, દાળ અને બીજા શાકભાજી સાથે ખાવ. પાલકનું જ્યુસ….
Saturday 19 February 2022
SHALA SIDDHI Self and External Evaluation of Schools
SHALA SIDDHI Self and External Evaluation of Schools
SHALA SIDDHI
Registration Form for Shaala Siddhi State Online Capacity Building Programme for Gujarat
School Standards and Evaluation Framework
Guidelines for Evidence-based School Improvement
SHALA SIDDHI Self and External Evaluation of Schools
Ek Bharat Shreshth Bharat Aheval
Ek Bharat Shreshth Bharat Aheval
CHHATTISGARH FALO NA NAME
CLICK HERE TO DOWNLOAD LOGO-1
CLICK HERE TO DOWNLOAD LOGO-2
CLICK HERE TO DOWNLOAD LOGO-3
CLICK HERE TO DOWNLOAD LOGO-4
WORD FILE :-1👉Click Here👈
WORD FILE :-2👉Click Here👈
WORD FILE :-4👉Click Here👈
EK BHARAT SHRESHTHA BHARAT GUJARATI MA MAHITI NI PDF COPY DOWNLOAD KARO- USEFUL FOR ALL
CLICK HERE TO DOWNLOAD
અહેવાલ ફાઈલ મહત્વપૂર્ણ લિંક
એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-1 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-2 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-3 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-4 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
એક ભારત શ્રેષ્ઠ ભારત અહેવાલ ફાઈલ માટે ઉપયોગી ફાઈલ-5 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
2. ગુજરાત અને છત્તીસગઢ ખાણી-પીણી વિડીયો અહીં જુઓ
3. બંને રાજ્યોની લલિતકલા વિડીયો અહીં જુઓ.
4. નકશા અને ભૌગોલિકતા
5. રાજકીય વિગત અને રાજ્ય પ્રતિકો
6. રમત-ગમત માહિતી
7. ગુજરાત અને છત્તીસગઢના વિવિધ મેળા
8. બંને રાજ્યોના વિવિધ લોકનૃત્યો ભાગ 1
9. બંને રાજ્યોના વિવિધ લોકનૃત્યો ભાગ 2
10. નેશનલ પાર્ક અને અભયારણ્યો
11. પાટનગર
12. પ્રખ્યાત સ્થળો,ઉત્પાદન
13. પક્ષી અભયારણ્યો અને નકશા
14. પર્યટન સ્થળો વિશે માહિતી
15. નદીઓ ભાગ 1
16. ઐતિહાસિક સ્થળો વિશે માહિતી
17. ભાષા શીખવતા 30 વાક્યો ભાગ 1
18. ભાષા શીખવતા 30 વાક્યો ભાગ 2
19. મુખ્ય શહેરો વિશે માહિતી
20. નદીઓ ભાગ 2
21. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 1
22. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 2
23. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 3
24. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 4
25. એરપોર્ટ
26. ટેકરીઓ, ડુંગરો, પર્વતો ભાગ 5
27. બંને રાજ્યોમાંથી પસાર થતા રાષ્ટ્રીય
28. ભાષા શીખવતા 40 વાક્યો ભાગ 3
CHHATTISGARH SHARIR NA ANGO NAME CLICK HERE
CHHATTISGARH SHAKBHAJI NA NAME CLICK HERE
CHHATTISGARH PASHU PAKSHI NA NA NAME CLICK HERE