Pages

Search This Website

Sunday 20 February 2022

Will cure diseases by boosting immunity - four juices

 Will cure diseases by boosting immunity - four juices


Four juices will cure diseases by boosting the immune system

Cabbage juice is as common as nectar in appearance, cures many incurable diseases like cancer, colitis, heart, obesity, ulcers, blood clotting, high blood pressure, insomnia, stones, urinary incontinence. Is beneficial. Its vegetables should also be made by adding ghee. Cabbage is also known as kamarkalla. Its juices, salads and vegetables are all beneficial. Diseases A person should consume this juice regularly. And if even a healthy person consumes it, his health is maintained. Cabbage juice



Immunity is a way to stay healthy to boost immunity

વિડિયો જોવા અહીં ક્લિક કરો

If the immune system is weak, or a minor illness can lead to cancer. Obesity or heart problems, even if the person is on the verge of death and even if the doctor raises his hand, this juice has the ability to bring the person out of the mouth of death. Let us know about it.


Four juices will cure diseases by boosting the immune system


Cabbage juice

Carrot juice

Wheat bran and vetch juice

Spinach juice


Cabbage juice


કોબીનો રસ

કોબીનો રસ દેખાવમાં અમૃત સમાન છે, કેન્સર, કોલાઇટિસ, હૃદય, સ્થૂળતા, અલ્સર, લોહી ગંઠાઈ જવા, હાઈ બ્લડ પ્રેશર, અનિદ્રા, પથરી, પેશાબની અસંયમ જેવી અનેક અસાધ્ય બીમારીઓને મટાડે છે. ફાયદાકારક છે. તેનું શાક પણ ઘી ઉમેરીને બનાવવું જોઈએ. કોબીને કમરકલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના જ્યુસ, સલાડ અને શાકભાજી બધા ફાયદાકારક છે. રોગોમાં વ્યક્તિએ આ રસનું નિયમિત સેવન કરવું જોઈએ. અને જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ તેનું સેવન કરે તો તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કોબીનો રસ

Carrot juice

Carrots are very beneficial, carrots have life-giving power, carrots have milk-like properties and carrot juice is better than milk. Carrots contain minerals like breast milk. Using it can keep our health very good. Carrots can be used by extracting its juice or by making vegetables.


Regular consumption of carrot juice does not cause minor eye diseases and cataracts. Regular consumption of carrots can prevent breast cancer, stomach cancer and lung cancer and if this disease occurs, it can be cured very quickly. Also very beneficial in diseases of the liver, stomach, intestines and gums. Carrot juice

ગાજરનું જ્યુસ

ગાજર ખુબ જ ગુણકારી છે, ગાજર માં જીવનદાયિની શક્તિ છે, ગાજરમાં દૂધ જેવા ગુણ રહેલા છે અને ગાજરનો રસ દુધથી ઉત્તમ છે. ગાજરમાં માતાના દૂધ જેવા ખનીજ તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી આપણું આરોગ્ય ખુબ સારી રહી શકે છે. ગાજરનો ઉપયોગ તેનો રસ કાઢીને કે શાક બનાવીને કરી શકાય છે.

ગાજરનું જ્યુસ નિયમિત પીવાથી આપણી આંખોના નાના નાના રોગ તથા મોતિયાબિંદ જેવા રોગ થતા નથી. ગાજરના નિયમિત સેવનથી બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાના કેન્સરથી બચી શકાય છે અને આ રોગ થઇ જાય તો તેના સેવન થી ખુબ જલ્દી રીકવરી થાય છે. લીવર, પેટના આતરડા અને દાંતો-પેઢા ના રોગોમાં પણ ખુબ લાભદાયક છે. ગાજરનું જ્યુસ….

Wheat bran and vetch juice

If you have a disease that is incurable or you feel that the disease will take your life, then the patient should start drinking wheat germ and vet juice without wasting time.


As soon as it enters the body, it removes wrong substances from the body and communicates with the body like nectar. It is excellent for many diseases like cancer, heart blockage, kidney disease, liver, blood sugar. There is less to be written about the properties of this juice. Wheat bran is known in Ayurveda as Green Blood and Earth Sanjivani and Vet is known as Nectar, the juice made by mixing these two is similar to nectar itself.

ઘઉંના જવારા અને વેટનું જ્યુસ

જો તમને કોઈ એવો રોગ થઇ ગયો હોય જે અસાધ્ય હોય કે તમને લાગતું હોય જે આ રોગ તમારો જીવ લઈને જ જશે તો સમય બગડ્યા વગર રોગીને ઘઉંના જવારા અને વેટ નું જ્યુસ પિવરાવવાનું શરુ કરવું જોઈએ,

તે શરીરમાં જતા જ શરીરમાંથી ખોટા પદાર્થો કાઢીને શરીરને અમૃત જેવું સંચાર કરે છે., કેન્સર, હ્રદયની બ્લોકેજ, કિડનીના રોગ, લીવર, બ્લડ શુગર જેવા અનેક રોગો માટે આ ઉત્તમ છે. આ જ્યુસના ગુણો વિષે જેટલું લખવામાં આવે એટલું ઓછું છે. ઘઉંના જવારાને આયુર્વેદમાં ગ્રીન બ્લડ અને ધરતીની સંજીવનીના નામથી ઓળખવામાં આવે છે અને વેટને અમૃતના નામથી ઓળખવામાં આવે છે, આ બન્નેને મિક્સ કરીને બનાવવામાં આવેલું જ્યુસ પોતે જ અમૃત સમાન છે.

આ જાણકારીને શેયર કરીને તમારા મિત્રોને જરૂર જણાવશો. ઘઉંના જવારા અને વેટ ના જ્યુસ….

Let your friends know by sharing this information. Wheat bran and wet juice.


Spinach juice

Spinach juice contains vitamin K or vitamin A (as carotenoids), magnesium, magnesium, iron, calcium, amino acids and folic acid folate, copper, vitamin B2, vitamin B6, vitamin E and calcium potassium. Is a very good source. Eating raw spinach may feel bitter and salty, but it is beneficial. In terms of quality, spinach is the best vegetable. If its juice does not taste good to drink, it should be eaten with flour. Spinach increases red blood cells. Eliminates constipation. Eat with spinach, lentils and other vegetables. Spinach Juice

પાલકનું જ્યુસ

પાલક નું જ્યુસ વિટામીન ‘કે’ વિટામીન ‘એ’ (કરોટેનોઈડસ તરીકે), મૈગજીન, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, એમીનો એસીડ અને ફોલિક એસીડ ફોલેટ, કોપર, વિટામીન બી2, વિતામીન બી6, વિટામીન ‘ઈ’ કેલ્શિયમ પોટેશિયમ, અને વિટામીન ‘સી’ નું ખુબ ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. કાચું પાલક ખાવાથી કડવું અને ખારું જરૂર લાગે છે, પણ તે ગુણકારી હોય છે. ગુણોની ગણતરીએ પાલક નું શાક બધા શાક કરતા ઉત્તમ છે. તેનો રસ જો પીવામાં સારો ન લાગે તો તેની સાથે લોટ બાંધીને રોટલી બનાવીને ખાવી જોઈએ. પાલક લોહીમાં લાલ કણ વધારે છે. કબજિયાત દુર કરે છે. પાલક, દાળ અને બીજા શાકભાજી સાથે ખાવ. પાલકનું જ્યુસ….

No comments:

Post a Comment

Featured post