Pages

Search This Website

Monday, 20 June 2022

ચાઈલ્ડ યુનીક આઈ.ડી. ના 18 આકડાની સમજ તથા શાળા ડાયસ કોડ ના 11 આકડાની સમજ માટે ઉપયોગી માહિતી

ચાઈલ્ડ યુનીક આઈ.ડી. ના 18 આકડાની સમજ તથા શાળા ડાયસ કોડ ના 11 આકડાની સમજ માટે ઉપયોગી માહિતી


બાળક જ્યારે ભણવા મોકલે છે એટલે કે બાળકને શાળામાં જ્યારે ભણવામાં શરૂઆત કરવાની થતી હોય છે ત્યારે તેની તમામ વિગતો ઓનલાઇન કરવાની થતી હોય છે શાળા દ્વારા બાળકની વિગતો ઓનલાઇન કરી તેને 18 આંકડા નો કોડ આપવામાં આવે છે જેને ચિલ્ડ્રન એની ગાડી કહે છે આ child unique id no 18 આંકડા નો મતલબ અમુક મિત્રોને સમજમાં નથી આવતું કે બાળકનો 18 આંકડાનો નંબર શું કરવાનું તેનું મહત્વ શું તેના કોડ કયા કયા છે આ બધી વિગતો જોવી હોય તો અમુક વાર આપણે જોઈ શકતા નથી હોતો સમજણ પડતી નથી કે આ આંકડા નો કોડ કેવી રીતે બનતું હશે 18 આકડાનો કોડ કેવી રીતે તેનો મતલબ થતો હશે કયા રાજ્યનો છે કયા જિલ્લામાં કયા તાલુકામાં હશે તે જાણી શકાતું નથી પણ જે મિત્રો ની સાચી સમજણ છે તે તમામે તમામ મિત્રો 18 આંકડા નો કોડ ના આધારે nice પ્રથમ શાળા કયા તાલુકાના જિલ્લાના કયા તાલુકાના કયા ગામનો હશે તે જાણી શકતા હોય છે જે જે મિત્રોને આવી સમજણ ના હોય તો આવી માહિતી ના હોય તમામે તમામ માટે ઉપયોગી માહિતી હોવાથી તમામ શિક્ષકો બાળકોને તેવાલી સુધી આવી માહિતી પહોંચાડજો બાળકનું j18 આંકડાનો હોય તેની તમામ વિગતો શિક્ષકો જાતીય સમસ્યા નથી મેળવી શકતા હોય છે અને 18 આંકડા નો મતલબ જાણી શકતા હોય છે કે જે શિક્ષકોને આધાર આંકડામાં સમજ ન પડતી હોય તો તેની માહિતી ના હોય તે તમામ શિક્ષકો સુધી આવી માહિતી પહોચાડવા માટે મેં આપને નમ્ર અરજ કરીએ છીએ અમે આવી ઉપયોગી માહિતી માટે whatsapp ગ્રુપ બનાવ્યું છે ને તેની આવી જુદી જુદી પ્રાથમિક શાળા ને લગતી માહિતી મૂકતા હોઈએ છીએ અમારા whatsapp ગ્રુપ નું નામ છે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ અને આ ગ્રુપમાં શૈક્ષણિક માહિતીની સાથે સાથે ઘણી બધી ઉપયોગી માહિતી પણ સાથે સાથે મૂકવામાં આવતી હોય છે તે તમામ લોકોને વાલીઓને ખૂબ જ ઉપયોગી થશે અને ફાયદાકારક થશે તથા અવનવું જાણવા પણ મળશે માટે તમારી પાસે આસપાસ જો કોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ નો નંબર હોય તો તમામ whatsapp નંબર સુધી આવી ઉપયોગી માહિતી મોકલશો અને પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાવા માટે તમે વિનંતી કરી શકો છો અને માહિતી પહોચાડવા માટે આગ્રહ કરી શકો છો તમે ઉપયોગી માહિતી મેળવવા માટે અમે આપને ખેતી માહિતી whatsapp ગ્રુપ દ્વારા મોકલાવી શું પ્રોજેક્ટર whatsapp group આવી જતી જતી માહિતીઓ પ્રોજેક્ટ ત્રણ વર્ષ પૂરું સુધી પહોંચાડજો અને પ્રોજેક્ટ ક્ષેત્ર whatsapp ગ્રુપમાં મુકાતી માહિતીઓ ઘણા બધા લોકો સુધી પહોંચે એ માટે આવી ઉપયોગી માહિતી અને મિત્રો સુધી પહોંચાડવા માટે આપને વિનંતી છે જે પ્રાથમિક શાળાઓમાં ડાયસકોડ પાડવામાં આવે છે તે ડાયસકોડ ૧૧ આંકડાનો હોય છે તમે ગમે ત્યારે કોઈપણ શાળાનો જો ડાયસકોડ માંગશો તે ૧૧ આંકડાનો થશે તો દરેક પ્રાથમિક શાળાની ૧૧ આંકડાનો ડાયસ કોડ કેવી રીતે બને છે રાજ્ય નો કોડ કયો છે જિલ્લા નો કોડ કયો છે તાલુકા નો કોડ કયો છે ગામનો કોડ કયો છે જેટલી શાળા હોય તે શાળાઓ નો કોડ કયો છે તો એક જ જિલ્લામાં જુદા જુદા તાલુકાના જુદા જુદા ગામમાં અથવા તો એક જ ગામમાં જ વધુ શાળાઓ આવી હોય તો તેના ડાયસ કોડ કેવી રીતે પાડવામાં આવે છે તેની પર રસપ્રદ માહિતી અહી મુકવામાં આવી છે 11:30 આપણા ડાયસ કોડ ની જુદી-જુદી માહિતી મુકવાનો પ્રયત્ન કરી આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે તમારી આસપાસ જો કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને 11 આપણા ડાયસ કોડ ની માહિતી જોઈતી હોય તો .


ચાઈલ્ડ યુનીક આઈ.ડી. ના 18 આકડાની સમજ-18 અંકમા કયા-કયા કોડ હોય છે તે જાણવા માટે અહી ક્લિક કરો

શાળા ડાયસ કોડ ના 11 આકડાની સમજ-11 અંકમા કયા-કયા કોડ હોય છે તે જાણવા માટે અહી ક્લિક કરો


ચાઈલ્ડ યુનીક આઈ.ડી. ના 18 આકડાની સમજ તથા શાળા ડાયસ કોડ ના 11 આકડાની સમજ માટે ઉપયોગી માહિતી

Read More »

Students Scholarship Digital Gujarat

Students Scholarship Digital Gujarat

0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries, teaching young people of school age may be carried out in an informal setting, such as within the family, rather than in formal setting such as a school or college. Som other professions may involve a significant amount of teaching.Massage School Dallas Texa In most countries, formal teaching is usually carried out by paid professional teachers. This article focuses on those who are employed, as their main role, to teach others in a formal education context, such as at a school or other place of initial formal education or training.Teaching is a highly complex activity. This is in part because teaching is a social practice, that takes place in a specific context (time, place, culture, socio-political-economic situation etc.) and therefore reflects the values o that specific context. Factors that influence wha is expected (or required) of teachers nclude history and tradition, social views about the purpose of education, accepted theories about learning etc Online College Course.

Research shows that student motivation and attitudes towards school are closely linked to student-teacher relationships. Enthusiastic teachers are particularly good at creating beneficial relations with their students. Their ability to create effective learning environments that foster student achievement depends on th kind of relationship they build with their student Useful teacher-to-student interactions are crucia in linking academic success with personal achievement. Here, personal success is a student's internal goal of improving himself, whereas academic success includes the goals h receives from his superior. A teacher must guid her student in aligning her personal goals with h academic goals. Students who receive this positive influence

Students Scholarship Digital Gujarat

 
SCHOOL LOGIN LINK:- CLICK HERE

 show stronger self-confidenc and greater personal and academic success tha those without these teacher interactions.Student are likely to build stronger relations with teacher who are friendly and supportive and will show more interest in courses taught by these teachers. Teachers that spend more time interacting and working directly with students ar perceived as supportive and effective teachers. Effective teachers have been shown to invite student participation and decision making, allo humor into their classroom, and demonstrate a willingness to play Online College Course..


Students Scholarship Digital Gujarat

Read More »

USEFUL NEWS FOR ALL TEACHERS

USEFUL NEWS FOR ALL TEACHERS

 To young children as soon as possible.  The haste to teach a lot at once causes him to lose interest and ability towards education going forward.Everybody believes that the burden placed on delicate children like L in the name of education is unbearable.  Almost every parent also understands that a child of five-seven years sits in school for five-six hours in a disciplined manner, multiplying, dividing.  He gives a bulk mark in the rice-rice test, the teacher gives him homework, does it well, does it on time and also does it beautifully.

also read htat badli babat page 1 || page 2



 He doesn't have the courage to get up, but his mother wakes him up with tears in his eyes.  The scene of bathing, having breakfast and turning to the trembling school bus in a state where even the eyes of the forgetful ones are not open is very scary.  Learning is a chore, but for children as young as three or four, it's a lot.  If you want to see the reality, look at the children who are laughing and joking happily during vacation ... Vacation is the best stage for them ... Cycling, catching, kicking, video game and The system should be adopted so that the children start liking 'education' - because the thing they like is ingrained in the heart and mind, but we follow the same thing like 'Soti Vage Sam Gai' without fear.


 Rabindranath Tagore says that education should be like food - one should first enjoy the taste.  At the age of ten, when his father went to drop him off at the school, he put his hands on the cad at the door of the school and asked his father: "What is this?"  This door ... this building looks like a prison.

USEFUL NEWS FOR ALL TEACHERS
Read More »

Gujarat GDS Result 2022 | Gujarat GDS Merit List 2022

Gujarat GDS Result 2022 | Gujarat GDS Merit List 2022

Gujarat GDS Result 2022 | Gujarat GDS Merit List 2022 : Gujarat GDS Result 2022 Gujarat Postal Circle Gramin Dak Sevak Merit list 2022 & Gujarat GDS Results 2022, Here We Discuss about Gujarat GDS Result 2022 & Gujarat GDS Merit List 2022. When the Gujarat Postal Circle Department will release the Gujarat GDS Result 2022 & Gujarat GDS Merit List 2022.

Gujarat GDS Result 2022
Gujarat GDS Result 2022 : Gujarat Postal Circle will announce the Gramin Dak Sevak Result 2022 and GDS Merit List 2022 Very Soon. The Candidates who have applied for the Gujarat (GDS) Bharti Application form 2022 through the official website. By candidates some time searching For Gujarat GDS Result 2022 & Gujarat GDS Merit List 2022 on the Internet. So we suggest to all candidates please visit this page to check Gujarat Post Office GDS Result 2022. Candidates can check Gujarat Postal GDS Merit List Name Wise.

How to Check Gujarat GDS Result 2022?
Step 1 : Visit to the official website of the India Post https://www.indiapost.gov.in/
Step 2 : Download the PDF of the Result for the state wise given here.
Step 3 : Check your roll number in the list of India Post Office GDS Result 2022
Step 4 : Enter your Registration Number or Name in the box and press enter to search through the PDF.
Step 5 : Please download the PDF for future reference.

Important Links:

Gujarat GDS Result PDF 2022


પોસ્ટ ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટમાં નામ ચેક કરવા અહીંયા ક્લિક કરો


Read More »

Sunday, 19 June 2022

સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન

સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન
 Test is taken in all primary schools of Gujarat. It is given every time in the test.Request to all primary school teachers of Gujarat or visit daily blogs regarding primary school teachers in which circular news unit test tests are placed on each item daily.Official Video determines why it is now mandatory to receive a letter so all friends will be informedVisit this blog for all the information about primary school exam papers, newsletters artist results, results leaflets, monthly leaflets, payroll etc.Request for any information regarding primary education from any block of Arvind parmar at any timeDesigned specifically for primary school teachers, named Arvind parmar, inform people of all such friends every day. Every primary teacher should be aware of this.A request to all 33 district teachers of Gujarat that is working in every subject in grades 1 to 8 in primary school will get all the literature from Arvind parmar blog.Visit Arvind's's blog to get materials related to elementary school Gujarati Mathematics Science Social Science Sanskrit Hindi English for all subject 6 and 7Primary School 

સામાજિક વિજ્ઞાન પાઠ આયોજન

ધોરણ-૬ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-૭ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-૮ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Gujarati Hindi English Sanskrit Mathematics Social Science Science and Technology Materials of all subject material can be found from this blogIf you are a primary teacher and have liked this blog information, you will know all your primary teacher friendsAll material and all the information about pragna abhigam running in grades 1 and 2 in primary school will be available from this blog.

Read More »

Saturday, 18 June 2022

તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.

તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.

વિષય: તમામ ધોરણ 1 અને 2 ના ભાષાના શિક્ષકોને પ્રારંભિક ભાષા શિક્ષણ ઓનલાઇન કૉર્સમાં DIKSHA ના માધ્યમથી જોડવા બાબત.


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવું કે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વર્ષ 2026-27 સુધીમાં ધોરણ-૩ ના તમામ બાળકો સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની પાયાની ક્ષમતા પ્રાપ્ત કરે તે માટે નિપુણ ભારત મિશન અંતર્ગત તમામ જૂથના સભ્યોની તાલીમ હાથ ધરવાની રહે છે.

ધોરણ-1 અને 2 ના ભાષાના શિક્ષકો નિપુણ ભારત મિશનનો પરિચય મેળવે તેમજ પ્રારંભિક ભાષા સબંધિત મુદ્દાઓની સમજ કેળવે તે હેતુસર જીસીઇઆરટી દ્વારા પ્રારંભિક ભાષા શિક્ષણન ઓનલાઇન કૉર્સ DIKSHA પ્લેટફોર્મના માધ્યમથી તારીખ ૨૦/૬/૨૦૨૨ થી ૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન શરુ કરવામાં આવેલ છે. કૉર્સના અંતે નિયત મૂલ્યાંકન પ્રક્રિયા સંતોષકારક રીતે પૂર્ણ કરનાર તાલીમાર્થીને ઓનલાઇન સર્ટીફીકેટ દીક્ષા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવાથી પ્રાપ્ત થશે.



આ કોર્સમાં આપના જિલ્લાના ધોરણ-1 અને 2 ના ભાષાના શિક્ષકોને જોડવા માટે:-અહીં ક્લિક કરો

જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.

સદર કાર્સમાં જોડાવવા માટે નીચે આપેલ કયુ આર કોડને સ્કેન કરતાં અથવા સામેલ બ્રોશરમાં

આપેલ ટચેબલ લીંક પર કલીક કરતા સીયા કોર્સમાં જોડાઇ શકાશે

Read More »

તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana in Gujarat

તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana in Gujarat

તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana in Gujarat ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ. જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2022 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તબેલા લોન યોજના ગુજરાત 2022 ની વિશેષતાઓ
યોજનાનું નામ : તબેલાઓ માટે લોન યોજના
લેખની ભાષા : ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ : ગુજરાતના જન અનુસૂચિત જાતિના લાભાર્થીઓને
સ્વ-રોજગાર યોજના હેઠળ : તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય

લાભાર્થી : ગુજરાતના અનુસૂચિત જનજાતિના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ: આ યોજના હેઠળ લાભાર્થીને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
લોન પર વ્યાજ દરો : મોડી ચૂકવણી માટે વાર્ષિક 4% તેમજ વધારાના 2% પેનલ્ટી વ્યાજ.

સત્તાવાર વેબસાઇટ : https://adijatinigam.gujarat.gov.in/
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન

તબેલા લોન યોજના ગુજરાત
લોન માટેની પાત્રતા : તબેલા લોન યોજના
>અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
>અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
>જેમની વાર્ષિક આવક રૂ. 1,20 , 000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.

તબેલા લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો:

>અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું )
>અરજદારના રેશનકાર્ડની નકલ
>બેંક ખાતાની પાસબુક
>આધાર કાર્ડની નકલ
>અરજદાર દ્વારા સબમિટ કરેલ મિલકતનો પુરાવો (બિલ્ડીંગ દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરના છે અને જમીનનો 7/12 અને 8-A અથવા બોજ વગરનો છે)
>ગેરેન્ટર-1ના 7-12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજો અને પ્રોપર્ટી કાર્ડ

>જમીનદાર-1 દ્વારા રજૂ કરાયેલ મિલકત અંગે સરકાર દ્વારા મંજૂર કરાયેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ

>જમીનદાર-2 દ્વારા રજુ કરેલ મિલકત અંગે સરકારે માન્ય કરેલ મૂલ્યાંકન મૂલ્યાંકન અહેવાલ
બેલીફે રૂ.20/-ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ એફિડેવિટ સબમિટ કરવાનું રહેશે.

તબેલા લોન યોજના ઓનલાઈન ફોર્મ સબમિશન

>લાભાર્થીએ પોતાની અરજીની માહિતી ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની >મિલકતની વિગતો, લોનની વિગતો, બાંયધરી આપનારની વિગતો વગેરે દાખલ કરવાની રહેશે.
>જેમાં સ્કીમની પસંદગીમાં “ લોન સ્કીમ ફોર સ્ટેબલ ” પસંદ કરીને આગળની કોલમમાં લોનની રકમ ચૂકવવાની રહેશે .
>તમારે નક્કી કર્યા મુજબ મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો, અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
>તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ, અરજીને ફરીથી ચેક કરીને સેવ કરવાની રહેશે.
>સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લેવી અને સાચવવી પડશે.

અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
અહીં લોગિન કરો અહીં ક્લિક કરો
અહીં નોંધણી કરો અહીં ક્લિક કરો

Read More »

YOG DIN

YOG DIN


The importance of yoga is spreading all over the world.  June 21 is now celebrated as International Yoga Day.  Yoga is an invaluable gift to mankind from the ancient Indian culture, which has been adopted by most of the countries of the world today.  Our learned sages received this knowledge through vision.  In 2000 BC, Maharshi Patanjali gave it a classical form and divided it into eight steps, which include Asana, Dhyana, Dharana, Pratyahara, Samadhi etc.  He has described these eight steps in his Granth Yogasutra.  That is why this yoga path is called Ashtanga Yoga.  +


All over the world.  The 21st anniversary is celebrated as Yoga Day 2022.  This year  The eighth International Yoga Day will be celebrated on June 21, 2022.  This year Yoga Day will be celebrated on the theme "Yoga for Humanity".  F.  6 All over the world 1457 Yoga is an ancient physical, mental and spiritual system.  Our country India is the only one that gives the gift of yoga.  Yoga is a Sanskrit word which means to connect or unite.  Yoga symbolizes the union of body and soul.  Yoga is a spiritual discipline.  Today yoga is practiced in different forms all over the world and its popularity is also increasing day by day.  Yoga has been a part of our Indian culture for centuries.  Yoga is associated with meditation in Hinduism, Buddhism and Jainism.  (O C C 60 P The Hon'ble Prime Minister of India Shri Narendra Bhai Modi first discussed Yoga at the United Nations General Assembly.  , Not jointly pressing the matter in this matter

Important Link : Click Here

Prime Minister Modi said about yoga in the UN General Assembly, "Yoga is an invaluable gift to the world of India's ancient tradition.  Yoga is a holistic approach to the unity of mind and body, thought and action, restraint and fulfillment: harmony between man and nature, health and well-being.  

 Yoga is a holistic approach to the unity of mind and body, thought and action, restraint and fulfillment: harmony between man and nature, health and well-being. 

Read More »

Vali Form, L.C

Vali Form, L.C


Providing LC in English medium in secondary and higher secondary school. Things to keep in mind while writing the school leaving certificate: The principal has full authority to issue duplicate LCs. Duplicate LC can only be given to the student or his / her guardian. Whether or not to issue a duplicate LC is at the discretion of the principal. Duplicate LC can be issued by the principal after obtaining proper grounds for issuing duplicate LC. (Application Affidavit and other grounds on Rs.100 stamp) Duplicate LC is not the rule but only for Duplicate LC. The third time LC is given, it is also called duplicate LC. . Giving the student first time LC free. Rs 5 (five) can be taken for each subsequent time. Write the details of the summary of the LC or the date of the LC on the cardboard of the LC book. (So that the misuse of LC can be prevented.) When admitting students, LC should come in handy and immediately check that there is no blank column in it. The details are signed, not cluttered. Etc. and return immediately if correction is found. Do not admit a student to a school without an LC. Do not admit in the hope of getting an LC. Conquer anger with silence.
School Addmission Form for Std – 1
ધોરણ -૧ માં પ્રવેશ માટે વાલી ફોર્મનો નમુનો
નમુનો -૧ Download
નમુનો -૨ Download
નમુનો -૩ Download

જન્મતારીખની ખરાઈ બાબતનું સોગંદનામું – Download

Things to keep in mind before issuing school leaving certificate Compilation: Editor P.J. Patel should be given within 7 (seven) days of receiving the application. (Provision of penalty in primary school. First irregularity Rs. 10,000 / – and every other irregularity Rs. 5,000 / – five times. Cancellation of accreditation.) To extract as Not typed but handwritten with ink. (Grant in Aid Code 181 N. 8.2) In which language to give school leaving certificate? Providing LC Gujarati in Gujarati medium of primary school. Providing LC English in English medium of primary school. To provide LC in Gujarati medium in secondary and higher secondary school in both Gujarati and English language. Provide LC in English medium in secondary and higher secondary school. Things to keep in mind while writing the school leaving certificate: The principal has full authority to issue duplicate LCs. Show can only be given to Pleat student or his / her guardian
Read More »

દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી

દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022) MANUAL DATA ENTRY કરવા બાબત માહિતી 

દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.  આ સાથે મોકલી આપવામાં આવેલ *માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.

https://www.saralgujarat.in  આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.


દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.


નમસ્કાર , રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસના મૂલ્યાંકન અર્થે સત્રાંત કસોટી લેવાનું આયોજન રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલ છે . રાજ્ય કક્ષાએથી એક સમાન પ્રશ્નપત્રોના માધ્યમથી વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવી છે . આ કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલ ગુણનાં આધારે વિદ્યાર્થીઓની સિધ્ધિઓ અને જરૂરી ઉપચારાત્મક કાર્ય અંગેનો દિશાનિર્દેશ મળી રહે છે . આ માટે રાજ્ય કક્ષાએ તમામ વિદ્યાર્થીઓના વિષયવાર પ્રશ્નવાર મેળવેલા ગુણની વિગત અપેક્ષિત છે . જેના માટે તમામ વિદ્યાર્થીઓના પ્રશ્નવાર મેળવેલ ગુણની એન્ટ્રી કરવી આવશ્યક છે . વિદ્યાર્થીઓએ સત્રાંત કસોટીમાં પ્રશ્નવાર મેળવેલ ગુણની કઈ રીતે Entry કરવી અને save કેવી રીતે કરવા , તે અંગે વિગતવાર માર્ગદર્શન અત્રે આપેલ

























Ekam Kasoti Periodical Test (PAT) Scan SARAL DATA Application New Updates.

*દ્વિતીય સત્રાંત કસોટી (SAT-2022)*

❗*અગત્યનું*❗

*MANUAL DATA ENTRY*

*દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની હાલ ધોરણ 3 થી 8 ની MANUAL DATA ENTRY શરુ કરવામાં આવેલ છે.*  આ સાથે મોકલી આપવામાં આવેલ *માર્ગદર્શિકાનો વિગતે અભ્યાસ કરી સત્વરે DATA ENTRYપૂર્ણ કરશો.* 

*https://www.saralgujarat.in  આ URL નો ઉપયોગ કરી MANUAL DATA ENTRY કરી શકશો.* 

*દ્વિતીય સત્રાંત પરીક્ષા (SAT) 2022 ની MANUAL DATA ENTRY સમસ્યા આવતી હોય તો હેલ્પલાઈન 07923973615 પર (૧૦:૩૦ થી ૬:૧૦) કોલ કરી માર્ગદર્શન મેળવી શકશો.*


Read More »

Featured post