Home Learning -Online Education STANDARD:-1 by DD Girnar and YOU-TUBE
ધોરણ-૧ નો લાઈવ ક્લાસ જોવા માટે અહીં ક્લિક કરો
વર્ષ:-૨૦૨૦-૨૧ ના ધોરણ:-૧ થી ૧૨ ના તમામ ધોરણના હોમ-લર્નિંગ ના વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇
Home Learning -Online Education STANDARD:-1 by DD Girnar and YOU-TUBE
ધોરણ-૧ નો લાઈવ ક્લાસ જોવા માટે અહીં ક્લિક કરો
વર્ષ:-૨૦૨૦-૨૧ ના ધોરણ:-૧ થી ૧૨ ના તમામ ધોરણના હોમ-લર્નિંગ ના વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇
Important Link
ઉપયોગી માર્ગદર્શિકા અહીંથી ડાઉનલોડ કરો
IMPORTANT LINKS.
ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવા માટે અહીં ક્લિક કરો.
DA BABAT MAHTVAPURN SAMACHAR PAR EK NAJAR
IMPORTANT LINK
ગુજરાતી ન્યૂઝ રિપોર્ટ અહીં થી વાંચો
IMPORTANT LINK HRA.
સાતમા પગાર પંચ મુજબ ઘરભાડા બાબતના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
😁🎁कैबिनेट ने केंद्रीय कर्मचारियों का DA 17 प्रतिशत से बढ़ाकर 28 प्रतिशत किया
Read Official letter of release DA Rates.
IMPORTANT LINK::
ગુજરાતીમાં માહિતી વાંચો અહીંથી વાંચો
DA અંગેના સંપૂર્ણ સમાચાર વાંચો ગુજરાતીમા
રદ થઇ કેબિનેટની બેઠક, જાણો DAમાં કેટલો વધારો થવાનો હતો:-તારીખ:-૦૭-૦૭-૨૦૨૧
મોંઘવારી ભથ્થા અંગેના ન્યુઝ વાંચવા અહીં કિલક કરો
સંપૂર્ણ ન્યૂઝ વાંચો અહીથી
IMPORTANT LINK
વધુ વિગતમાં સમાચાર વાંચવા માટે
DA BABAT MAHTVAPURN SAMACHAR PAR EK NAJAR
IMPORTANT LINK
1 જુલાઈથી કેન્દ્રિય કર્મચારીઓના વધશે પગાર, જાણો કેવી રીતે અને કેટલો વધારો થશે
Thus, if there is an official announcement by the central government to keep schools closed till October. So it will be implemented in Gujarat also and due to this the first session of the schools i.e. curriculum till Diwali vacation cannot be completed due to the non-commencement of schools.
IMPORTANT LINK
ઓફિસિયલ વેબસાઈટ જોવા માટે અહી ક્લિક કરો
ગુજરાતીમાં માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લીક કરો
અંગ્રેજીમાં માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લિક કરો
નિબંધ સ્પર્ધા માર્ગદર્શિકા ૨૦૨૧ દર વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં સ્કુલ , કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો ગ્રુપ મુજબ ભાગ લઇ શકશે . નિબંધના સ્પર્ધાના વિષયો : ૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવવિવિધતા પર અસરો ૨. જીવ સૃષ્ટીનું પુન : સ્થાપન- જળ / જમીન ૩. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો ૪. મ્યુનિસિપલ ઘન કચરો - પડકારો અને નિરાકરણ રોકડ પુરસ્કાર : ૧ ) જીલ્લા કક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશેઃ વિજેતા રોકડ ઇનામ પ્રથમ ઇનામ રૂ . ૨000 / બીજું ઇનામ રૂ . ૧૦૦૦ / ત્રીજું ઇનામ રૂ . પ 00 /- / ૨ ) જીલ્લાકક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે . રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે : વિજેતા રોકડ ઇનામ પ્રથમ ઇનામ 3. X000 / બીજું ઇનામ રૂ . ૨000 / ત્રીજું ઇનામ રૂ . ૧૦૦૦ / નિબંધ માર્ગદર્શિકા : ૧. નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે . ૨. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે . એ -૪ સાઇઝના પેપર પર સરસ રીતે ૧૨ સાઇઝના શ્રુતિ ફોન્ટમાં અને ૯૦૦ શબ્દો સુધી મર્યાદિત હોવો જોઈએ . ૩. નિબંધમાં નીચેના મુદ્દાઓ સામેલ કરવાના રહેશે : 0 વિષય પરિચય ૦ સમસ્યા સમાધાન , અભિગમ , ઉપચારો વિગેરે . ૦ નિષ્કર્ષ , નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ . ૪. નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનું નામ , સંસ્થાનું નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર , નિબંધની ઉપર ઇમેઇલ આઈડીનો ઉલ્લેખ કરેલ હોવો જોઇએ . ૫. નિબંધના આકારણીમાં નીચેના માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે : 0 વિષય વસ્તુ મૌલિકતા o સ્પષ્ટતા ૦ માળખું ૬. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે . અગાઉ પ્રકાશિત થયેલ નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલ નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે . ૭. ભાગ લેનારના ગ્રુપ નીચે મુજબ રહેશે તથા તે મુજબ દરેક ભાગલેનારે પોતાનો નિબંધ રજુ કરવાનો રહેશે . ક્રિમે ભાગ લેનારના ગ્રુપ ધો . ૭ સુધીના વિદ્યાર્થીઓ એ બે ધો . ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ડ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અન્ય તમામ ( જેમાં વય મર્યાદાનો બાદ્ય નથી ) ૮. ભાગ લેનાર કોઇપણ એક ગ્રુપમાં અને એક જ ભાષામાં નિબંધ રજુ કરી શકશે . ૯. પસંદગી સમિતિમાં બોર્ડના કર્મચારી / અધિકારી સિવાયના ઓછામાં ઓછા ત્રણ તજજ્ઞ રાખવાના રહેશે . ૧૦. રોકડ ઇનામ દરેક ગ્રુપમાં ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવશે . ૧૧. ભાગલેનારે નિબંધની સાથે સ્કુલ / કોલેજનું આઇ.ડી. પફ અને / અથવા સરનામાનો પુરાવો રજુ કરવાનું રહેશે . . સબમિશન પ્રક્રિયા : નિબંધ એક જ PDF ફાઇલ તરીકે તા . ૦૫/૦૬/૨૦૨૧ થી તા . ૧૩/૦૬/૨૦૨૧ ના સમયગાળામાં જીલ્લા પ્રમાણે નીચે મુજબના ઇ - મેઇલ પર સબમિટ કરવાનું રહેશે . District Wise E - Mail Address - Sr. No. Name of District E - mail Address 1 . Ahmedabad ro-gpcb-ahmc@gujarat.gov.in 2 . Amreli ro-gpcb-bhav@gujarat.gov.in 3 . Anand ro-gpcb-anan@gujarat.gov.in 4 . Aravalli ro-gpcb-himm@gujarat.gov.in 5 . Banaskantha ro-gpcb-pala@gujarat.gov.in 6 . Bharuch ro-gpcb-bhar@gujaral.gov.in 7 . Bhavnagar ro-gpcb-bhav@gujarat.gov.in 8 , Botad ro-gpcb-ahmc@gujarat.gov.in 9 . Chhota Udaipur ro-gpcb-vado@gujarat.gov.in 10 . Dahod ro-gpcb-godh@gujarat.gov.in 11 . Dang ro-gpcb-vapi@gujarat.gov.in 12 . Devbhoomi Dwarka ro-gpcb-jamn@gujarat.gov.in 13 . Gandhinagar ro-gpcb-gana@gujarat.gov.in 14 . Gir Somnath ro-gpcb-juna@gujarat.gov.in 15 . Jamnagar ro-gpcb-jamn@gujarat.gov.in 16 . Junagadh ro-gpcb-juna@gujarat.gov.in 17 . Kutch ro-gpcb-kutw@gujarat.gov.in 18 . Kheda ro-gpcb-nadi@gujarat.gov.in 19 . Mahisagar ro-gpcb-godh@gujarat.gov.in 20 . Mehsana ro-gpcb-mehs@gujarat.gov.in 21 . , Morbi ro-gpcb-morb@gujarat.gov.in 22 . Narmada ro gpcb bhar@gujarat.gov.in 23 . Navsari ro-gpcb-navs@gujarat.gov.in 24 . . Panchmahal ro-gpcb-godh@gujarat.gov.in 25 . . Patan ro-gpcb-pala@gujarat.gov.in 26 . . Porbandar To-gpcb-porb@gujarat.gov.in 27 . Rajkot ro-gpcb-rajk@gujarat.gov.in 28 . Sabarkantha ro-gpcb-himm@gujarat.gov.in 29 . Surat To-gpcb-sura@gujarat.gov.in 30 . , Surendranagar To-gpcb-sure@gujarat.gov.in 31 . Tapi ro - gpcb sura@gujarat.gov.in ; 32 . Vadodara ro-gpcb-vado@gujarat.gov.in 33 . Valsad ro-gpcb-vapi@gujarat.gov.in