Pages

Search This Website

Wednesday 15 June 2022

The process of transferring a transferred teacher to another school in SAS, the process for the teacher to be transferred, the process for the teacher to be transferred

The process of transferring a transferred teacher to another school in SAS, the process for the teacher to be transferred, the process for the teacher to be transferred

Test is taken in all primary schools of Gujarat. It is given every time in the test.Request to all primary school teachers of Gujarat or visit daily blogs regarding primary school teachers in which circular news unit test tests are placed on each item daily.Official Video determines why it is now mandatory to receive a letter so all friends will be informedVisit this blog for all the information about primary school exam papers, newsletters artist results, results leaflets, monthly leaflets, payroll etc.Request for any information regarding primary education from any block of Arvind parmar at any timeDesigned specifically for primary school teachers, named Arvind parmar, inform people of all such friends every day. Every primary teacher should be aware of this.A request to all 33 district teachers of Gujarat that is working in every subject in grades 1 to 8 in primary school will get all the literature from Arvind parmar blog.Visit Arvind's's blog to get materials related to elementary school Gujarati Mathematics Science Social Science Sanskrit Hindi English for all subject 6 and 7Primary School Gujarati Hindi English Sanskrit Mathematics Social Science Science and Technology Materials of all subject material can be found from this blogIf you are a primary teacher and have liked this blog information, you will know all your primary teacher friendsAll material and all the information about pragna abhigam running in grades 1 and 2 in primary school will be available from this blog.


બદલી થી આવનાર માટે ડાઉનલોડ કરો.

બદલી થી જનાર માટે ડાઉનલોડ કરો


SAS વેબસાઈટ HELP માટે pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


The process of transferring a transferred teacher to another school in SAS, the process for the teacher to be transferred, the process for the teacher to be transferred

Read More »

Digital Banner Festival Poster Application

Digital Banner Festival Poster Application

“How Do I Make Banner Images on my Phone just within no time ?”
Making a banner for Social Media Marketing or your business purpose is no more a challenge. With quick and simple features, you can create an Ad offer, Poster, Pamphlet, or a promotional post for your WhatsApp Business App.

So, download the Digital Banner app, and start exploring your creativity by editing, cropping, adding effects and mixing it with the high quality picture. Yes, you can add wonderful stickers and customize the theme that would transform your regular post into a finely tuned professional post.

A few of the most popular features of Festival greeting card maker App are-
⦁ Customize the text, logo and theme – Crop and Rotate
⦁ Easy to download and easy to share
⦁ Over 100+ Categories are available like
⦁ Festivals
⦁ Greetings
⦁ Motivational
⦁ Business ethics
⦁ Devotional
⦁ Inspirational thoughts
⦁ Good Morning & Good Night
⦁ Happy Birthday and Anniversaries, Death Anniversaries Wishes and many more.
⦁ Full support on the editing tools – Redo/Undo Changes
⦁ Free graphical app with personalized offers and discounts

Days & Festival’s celebration like as Republic, Independence, April Fool, Blood Donor, Earth, Eid Milad, Fathers, Mothers, Women’s, Friendship, Gujarat, Labor, Teachers, Technology, Valentine, Water, Cancer, Environment, Health, Wildlife, Nontobacco, AIDS, Doctors, Youth Day, Lohri, Makar Sankranti, Pongal, Holi, Basant Panchami, Shivaratri, Baisakhi, Rama Navami, Ramadan, Raksha Bandhan, Janmashtami, Ganesh Chaturthi, Navratri, Durga Ashtami, Karwa Chauth, Narak Chaturdashi, Diwali, Gudi Padwa, Pateti, Onam and many more. and also we provide Gods and Freedom fighters Birth Anniversaries.

This is one of the best Festival banner maker app trusted by millions of users for Business Brand Promotion and creating status-specific posters. From professional to casual messages, you can use this ideal Best wishes app that gives you an opportunity to keep your brand updated and activated.

If you share its post on your WhatsApp status and other social media handles like Facebook, Instagram, and Twitter, it will improve your networking and give a reason to expand your business across the globe. So, download this Business marketing post maker app and start connecting with your prospects or past clients. Show them how active you are and give a reason to start working on the next project.
Download now and explore this WhatsApp status maker app!
But, how do I create a banner?
⦁ Go to the Play Store and type ‘Digital Banner App’ and Download it
⦁ Select the 100+ categories from festivals to theme based
⦁ Start making your banner and explore similar options in the app
⦁ Save your poster and Start Downloading
⦁ Share to your Story or Status

This is the best app for creating teaser video, intro video, birthday & anniversary video status. This app will let you make politician election posters in simple steps. Just create politics profile, add political details in footer and your political banner is ready.

We know, Hiring a Graphic Designer for brochure and post, could be a costly affair. And therefore, we have designed this Best greeting card maker app especially for your designing requirement where you don’t require any specific skills or knowledge. Starting editing in our pre-built templates. Believe it or not you will love it, DEFINITELY!

In fact, people called it the Best WhatsApp business app because you can create n number of posters just within a second and easily download WhatsApp status video and photo.

So, both for Digital marketing or a new product launch, download this app and get started. It is ideally perfect for making festival images, festival photo poster maker, festival banner maker with photo and text, festival video status maker, business festival posters & digital poster maker.

Share with your pals and start Exploring NowApp with this FREE application!

Download Application



Read More »

Monday 13 June 2022

Saurashtra University B.Ed Admission 2022-23 | www.sauedu.in

Saurashtra University B.Ed Admission 2022-23 | www.sauedu.in : The Saurrashtra University ,Rajkot has published B.Ed Admission Notification 2022. for more detail are mentioned below.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી બી.એડ એડમિશન ૨૦૨૨ 

Admission will be given on the basis of marks.  B.Ed two year course is running in Saurashtra University affiliated Self Finance Colleges.  The following online application is required for admission in this two year course.

Student Website: www.soundu.in or Android Application “saurashtra university B.Ed.  2022 -23 "can be applied online.

 The time limit for online application with regular fee (Rs. 450 / -) will be till 09-06-2022 to 30-06-2022.Those who want to get admission in the management quota will also have to apply online.

 Eligibility as per NCTE rule for students other than SC, ST and SEBC categories at the undergraduate level or postgraduate level minimum 50% (between 49.50 % to 50%) (SC, ST and SEBC category students will get 5% discount.)  Candidates who do not have a percentage as per eligibility should not apply as the admission committee will automatically cancel the form of the candidate.  વાળા Students with social and economic backwardness (SEBC) category are not included in the advanced class.

Saurashtra University B.Ed Admission 2022-23 | www.sauedu.in

Name of Course : B.Ed

Official Website : www.sauedu.in

Important Date:

Starting Online Application Date: 09-06-2022.

Last Date for Online Application Date: 30-06-2022.

Important Links:

Admission Notification | Apply Online


Read More »

વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત.

વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત. 

વિષય: વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત. 

ઉપરોક્ત વિષય કે, શિક્ષણ વિભાગના સંદર્ભે હેઠળના પત્રથી વર્ષ ૨૦૨૨-૨૩ કાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા.૨૩, ૨૪ અને ૨૫ જૂન ૨૦૨૨(ગુરૂવાર થી શનિવાર) દરમ્યાન હેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુકત કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી માર્ગદર્શક સૂચનાઓ આ સાથે મોકલી આપેલ છે. જેનું સૂચનાઓનું અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે,

વધુમાં પ્રવેશોત્સવ-૨૦૨૨ના આયોજન સંદર્ભ માન.મુખ્યમંત્રીશ્રીના અઘ્યક્ષ સ્થાને તા.૨૦/ ૦૬/ ૨૦૨૨ નાં રોજ બપોરે ૧૨-૦૦ કલાકે સાબરમતી હોલ, સ્વર્ણીમ સંકુલ-૧, સચિવાલય, ગાંધીનગર ખાતે બ્રીંકીંગ મીટીંગનું આયોજન થનાર છે. જેનું બાયસેગ મારફતે જીવંત પ્રસારણ થનાર છે. જે પ્રસારણ જિલ્લાકક્ષાએ પ્રવેશોત્સવમાં સહભાગી થનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને નિહાળવાનું આયોજન આપની કક્ષાએથી કરવાનું રહે તદ્દઉપરાંત તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો જીવંત પ્રસારણને નિહાળે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨-૨૩

જિલ્લાકક્ષાએથી કરવાની થતી કામગીરી અંગેની માર્ગદર્શક સૂચનાઓ

(૧) કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન, ૨૦૨૨ નક્કી કરવામાં આવેલ છે.

(૨) રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સૂચવેલ દિવસો દરમ્યાન પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે,

(૩) રાજય કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને એક તાલુકા ફાળવવાનો રહેશે અને એ જ તાલુકાના એક જ કલસ્ટરની ત્રણ પ્રાથમિક શાળાઓનો રૂટ ફાળવવાનો રહેશે. આમ તે જ તાલુકાના અલગ-અલગ ત્રણ કલસ્ટરની પ્રત્યેક દિવસે ત્રણ-ત્રણ શાળા ફાળવવાની રહેશે. રાજય કક્ષાએથી આવનાર મહાનુભાવ માટે વધુ વિદ્યાર્થીવાળી અને મોટી શાળા ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ પસંદ કરવી; શકય હોય ત્યાં સુધી SoE(Schools of Exccllence) ના પ્રથમ તબક્કામાં

સમાવેશ કરેલ શાળા ફાળવવી અને તેની યાદી અત્રેની કચેરીને મોકલી આપવી. (અ) સવારે ૮:૦૦ થી ૯:૩૦ પ્રથમ પ્રાથમિક શાળા

(બ) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ બીજી પ્રાથમિક શાળા

(૬) બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦ ત્રીજી પ્રાથમિક શાળા અને ત્રીજી શાળામાં સી.આર.સી દ્વારા

ાસ્ટર રિવ્યુ બેઠકનું આયોજન કરવાનું રહેશે. તેમજ તા.૨૪ જૂન ૨૦૨૨ના રોજ ૧૬.૦૦ થી ૧૭:૦૦ કલાકે બી.આર.સી દ્વારા તાલુકાકક્ષાએ સમિક્ષા બેઠકનું આયોજન કરવું. જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું રહેશે. આ રીવ્યુ બેઠકમાં તે તાલુકામાં ફાળવાયેલ તમામ મહાનુભાવોને ઉપસ્થિત રહેવા અગાઉથી જાણ કરવાની રહેશે.

(૪) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓને એક દિવસે એક જ ક્લસ્ટરની ત્રણ

પ્રાથમિક શાળાઓ ફાળવવાની રહેશે. તેમજ રૂટ. શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષાંગિક કાર્યવાહી મુદ્દા નં.૩ મુજબ કરવાની રહેશે. (૫) રાજ્ય તથા જિલ્લા કક્ષાએથી જનાર સંબંધિત પદાધિકારીશ્રી / અધિકારીશ્રીના રૂટ બનાવવા અને કિટ પહોંચાડવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની રહેશે. આ કામગીરીમાં જિલ્લા

શિક્ષણાધિકારીશ્રીએ જરૂરી સહકાર આપવાનો રહેશે. (૬) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર મા.મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા

અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લાના કાર્યક્રમમાં ભાગ લેશે તેની વિગતો/

ચાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી મોકલી આપવામાં આવશે. (૭) રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત થનાર મહાનુભાવોં કા તાલુકામાં આવશે તેની વિગત રાજ્યકક્ષાએથી આપવામાં આવશે. કલસ્ટર અંતર્ગત આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના અંતરને ધ્યાને લઈ રૂટ બનાવવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ કરવાની રહેશે. તથા મુલાકાત લેનાર મહાનુભાવોને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવી.

(૮) જિલ્લાના રૂટ નિયત કરીને, રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટ તેમજ જિલ્લા કક્ષાના કયા પદાધિકારીશ્રી / અધિકારીશ્રી ભાગ લેશે તેની ચાર્ટી તૈયાર કરવી જેમાં સંબંધિત જિલ્લા/નગર

 અધિકારીશ્રીઓને તેમજ જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓને સંબંધિત જિલ્લા કચેરીઓએ જ સમયસર, ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાનું રહેશે.

શિક્ષણ સમિતિના માન.સાંસદશ્રી, ઘારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, સામાજીક આગેવાનોનો પણ સમાવેશ કરવાનો રહેશે. તથા મુલાકાત લેનાર પદાધિકારીશ્રી/ આધકારીશ્રીને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખા આપવી તથા દરેક મહાનુભાવ સાથે એક લાયઝન અધિકારીની નિમણૂક કરવી. (૯) પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને આપવાની થતી કીટની ખરીદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએકરવાની રહેશે.

(૧૦) રાજ્ય અને જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને ક્લસ્ટર ફાળવતા જો બધી સરકારી પ્રાથમિક શાળાઓનો આયોજનમાં સમાવેશ થતો ન હોય તો તેવી શાળાઓમાં આ જ દિવસે અને પરિપત્રની સૂચના મુજબ એસ.એમ.સી. મારફત પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે. (૧૧) કાર્યક્રમને લગતી કીટ તૈયાર કરવી તથા તેનું વિતરણ રાજ્ય કક્ષાના પદાધિકારીશ્રી /

(૧૨) શિક્ષણને લગતી યોજનાઓની માહિતી/ સાહિત્ય તૈયાર કરી જિલ્લા/નગરને સમગ્ર શિક્ષા

કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કિટમાં સમાવેશ કરવાનો રહેશે, સાહિત્ય તરીકે ગત વર્ષે

શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે હાથ ધરાયેલા પ્રકલ્પોની વિગત,

-શિક્ષણ વિભાગની સિધ્ધિઓ દર્શાવતું બ્રોસર, ધો.૧ માં પ્રવેશપાત્ર બાળકોની યાદી,

આ શાળામાં પ્રવેશ પાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત (શાળા બહારના On of Schools) છે. તેવા બાળકોની યાદી તૈયાર કરવી

• આંગણવાડીમાં પ્રવેશ પાત્ર બાળકોની યાદી,

ગુણોત્સવ ૨૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતીનો કિટમાં સમાવેશ કરવો,

શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ, વગેરે જેવી

માહિતીઓ. (૧૩) જિલ્લાઓને કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે.

(૧૪) જિલ્લા/મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી,
(૧૫) શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, આદિજાતી વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા. (૧૬) કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તથા રૂટના લાયઝન અધિકારીની નિયુક્તિ કરીને, તેમના નામ, હોદ્દો તથા મોબાઈલ નંબર સહિત સંપર્ક થઈ શકે તેવી માહિતી સાથે સંબંધિતોને જાણકરવી.

(૧૭) મુખ્ય શિક્ષકે પ્રવેશોત્સવ દરમ્યાન કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો, મળેલ દાન / લોક સહયોગ તેમજ તેને આનુષાંગિક આંકડાકીય માહિતી તાલુકા એમ.આઇ.એસ.(MIS) ને પહોંચાડવાની રહેશે. તાલુકા એમ.આઈ.એસ.એ સદર માહિતી મેળવીને સમગ્ર શિક્ષા કચેરીને પહોંચાડવાની રહેશે.

શાળા પ્રવેશોત્સવની પુર્વ તૈયારીરૂપે શાળા કક્ષાએ કરવાની કામગીરી • પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કરી અને નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી.

શાળાની સ્વચ્છતા ખૂલતાં વેકેશન પૂર્વે થઈ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી

• પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી. • વાલીઓ અને લોકોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાંતેમનો સહયોગ લેવો.

• શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિનાં સંકલનમાં
રહીને કરી શકાય.

શાળાકક્ષાએ પ્રવેશોત્સવના આયોજન અંગે મુખ્યત્વે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે:

(1) પ્રવેશ માટેની પાત્રતા ધરાવતા નીચે પ્રમાણેના બાળકોને પ્રવેશ આપી શિક્ષણ કાર્ય શરૂ કરવું;

• પાત્રતા ધરાવતા તમામ ૧૦૦% બાળકોનું ધોરણ-૧ માં નામાંકન

પ્રવેશ આપેલ તમામ બાળકોની શક્ય હોય ત્યાં સુધી જન્મ પ્રમાણપત્રના આધારે ત્રણ

દિવસમાં CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) ડેટાબેઝમાં એન્ટ્રી કરવી.

(૭) ધો. ૩ થી ૮ માં વર્ષીત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦ હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.

(૮) દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું. (૯) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે આ સાથે સૂચવેલ રૂપરેખા

મુજબનું પ્રોત્સાહન રૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું. (૧૦) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું. (૧૧) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી

આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે,

(૧૨) “જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના અધ્યયનમાં થયેલ વધારાની ચકાસણી કરવી.

(૧૩) ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ છે તે સુનિશ્ચિત કરવું.

(૧૪) G-Shala અને DIKSHA Portalની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું (14) બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી.

(૧૬) જે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં જાય તે શાળામાં તાસ પધ્ધતિ અને વિષય શિક્ષણ

પધ્ધતિના અમલવારીની ચકાસણી કરવી. (૧૭) ઓનલાઈન હાજરી અંતર્ગત શિક્ષકોની અને વિદ્યાર્થીઓની હાજરી ભરાય છે તેની ચકાસણી કરવી.

(૧૮) શાળા પરિસર મુલાકાત તથા SMC સાથે બેઠક - (સરકારે નિર્ધારિત કરેલ કાર્યક્રમ, શાળા દ્વારા

મેળવેલ સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન અંગેનો અહેવાલ શાળાના મુખ્ય શિક્ષક રજુ કરવાનો રહેશે. જેમાં નીચેના મુદ્દોનો ધ્યાને લેવા.) બાળકોના નામાંકનની સમિક્ષા લર્નિંગ લોસ માટે સમયદાન,100% વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમિક્ષાગુણોત્સવ 2.0 દ્વારા થયેલ મૂલ્યાંકન,શાળાઓની ભૌતિક સુવિધાઓની સમિક્ષા,G-Shala ના ઉપયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસ થયેલ લાભશાળામાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરી.કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષાએકમ-કસોટી અને સંત્રાત પરીક્ષાઓ વગેરે.
 તાલુકા / ક્લસ્ટર રિવ્યુ

1. જે શાળામાં સંબંધિત ક્લસ્ટરનો રિવ્યૂ કરવાનો હોય, તેમાં ક્લસ્ટરની શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ઉપસ્થિત રહેવા સુચના આપવી. આવેલ પદાધિકારી/ અધિકારીઓ સમક્ષ  
સંબંધિત બી.આર.સી / સી.આર.સી,એ આ સાથે સામેલ ફોર્મેટમાં વિગતો ભરી પ્રેઝન્ટેશનતૈયાર કરવાનું રહેશે અને તેની ચર્ચા કરવાની રહેશે.

2. બી.આર.સી / સી.આર.સી. દ્વારા નીચેના મુદ્દાઓ ધ્યાને લઇ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે, બાળકોના નામાંકનની સ્થિતિ

બાળકો અને શિક્ષકો સંખ્યા, ૧૦૦૬ હાજરી અને ઑનલાઇન હાજરીની સ્થિતિની

સમિક્ષા

• ગુણોત્સવ 2,0 દ્વારા થયેલ મૂલ્યોંકનની સમિક્ષા એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાની સમિક્ષા

લર્નિગ લોસ માટે સમયદાનમાં થયેલ કામગીરી અને ઉપચારાત્મક વર્ગ

મિશન સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ અંતર્ગત થયેલ કામગીરી

કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષા

શાળાઓ તથા ક્લસ્ટરના ડ્રોપઆઉટની સમિક્ષા શાળાઓની ભૌતિક સુવિદ્યાઓની સ્થિતિ ઍટલે કે સ્વચ્છતા, પીવાનું પાણી,

સેનિટેશન, વર્ગખંડની સ્થિતિ, રમતના સાધન અને મેદાન, સ્માર્ટ વર્ગખંડ, કમ્પ્યુટર

લેબ વગેરે..

 Shala અંતર્ગત થયેલ કામગીરી

પ્રાથમિક શાળાના બાળકોને પાઠ્યપુસ્તકના વિતરણની સમીક્ષા કરવી,

પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી શાળા કક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેની સૂચનાઓ : (૧) પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી રહી ગયેલા બાળકોનું સતત ફોલો-અપ કરવું અને સમયાંતરે

પુનઃપ્રવેશનું આયોજન કરવુ

સર્વે મુજબ જે પ્રવેશપાત્ર બાળક કોઇપણ કારણસર નામાંકનથી વંચિત રહી ગયેલ હોય તો

પ્રવેશોત્સવ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી સી.આર.સી. તથા બી.આર.સી. દ્વારા અઠવાડીક

સમીક્ષા કરી ૧૦૦% નામાંકન માટેના સઘળા પ્રાયનો હાથ ધરવા.

(૨) વર્ષ દરમ્યાન એસ.એમ.સી. દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી રહે તે માટેનાં પ્રયાસો કરવા.શાળાઓએ નામાંકન થયા બાદ હાજરીમાં અનિયમિત રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી,

એસ.એમ.સી.ના સભ્યો તથા ગામના આગેવાનોની મદદથી તેવા બાળકોના વાલી સંપર્ક કરીને બાળક શાળામાં હાજર રહે તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવાના રહેશે, - મુખ્ય શિક્ષક બાળકોના હાજરીની સ્થિતિ સી.આર.સી, અને બી.આર.સી.ને અહેવાલ આપશે.


18/06/22 LATEST UPDATE⤵️પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2022 અંતર્ગત બાળકો ને તિથિ ભોજન આપવા બાબત નો અગત્ય નો પત્ર      18.6. 2022-CLIK HERE DOWNLOD



વર્ષ ૨૦૨૨-૨૩ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત









Praveshtsav GR ... Click Here To Download (NEW)


STD-1 Namankan Exle Form Download .......... Click Here To Download

Ayojan File in Word(Now Update Word File) .......... Click Here To Download

Ayojan File in PDF .......... Click Here To Download

Invitation Card In Word..... Click Here To Download

Manusya tu bada mahan he ........ MP3 Click Here

Manusya tu bada mahan he ........ Video Click Here

Beti Bacho Speech ......... Video Click Here

Beti Bacho Speech ......... Text File Click Here

Pani Bacao Speech ........ Text File Click Here

Vruksha ropan Speech ........ Text File Click Here

Yoga parichay Speech ........ Text File Click Here

Anchoring File Update 1 .... Click Here To Download




To download Slogans file . Click here

Monday To Saturday Yoga Planning File(Nava Nadisar Primary School).. Click Here

- સતત ગેરહાજર રહેતા બાળકો માટે સી.આર.સી., મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યો બાળક શાળાએ હાજર રહે તેનું આયોજન કરશે. (૩) હાજરીની સ્થિતિ સુધારવા, અનિયમિત બાળકોનું ફોલો-અપ કરવા તથા વાલીઓમાં તેમના બાળકોના શિક્ષણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા અને સયોગ વધારવા વાર્ષિક એસ.એમ.સી.ની ત્રણ મીટીંગ, માસિક સ્ટાફ મીટીંગ અને ત્રિ-માસિક વાલી મીટીંગનું આયોજન કરવાનું રહેશે.

Read More »

Featured post