Pages

Search This Website

‏إظهار الرسائل ذات التسميات VALI SAMELAN. إظهار كافة الرسائل
‏إظهار الرسائل ذات التسميات VALI SAMELAN. إظهار كافة الرسائل

الأربعاء، 2 أغسطس 2023

શાળા કક્ષાએ બે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

શાળા કક્ષાએ બે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

વિષયઃ શાળા કક્ષાએ બે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત

ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, વર્ષ-૨૦૨૩-૨૪ અન્વયે(EDN-2,સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP માં આઇ.ઇ.સી કોમ્યું.મોબી.) બે વાલી સંમેલન અને ડોકયુમેન્ટેશન કરવાની જોગવાઇ કરેલ છે.૧૫મી ઓગષ્ટ-૨૦૧૩ સ્વાતંત્ર્ય દિન અને ૨૬મી. જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિનનું આયોજન કરવાનું થાય છે. સમાજમાં જાગૃતિ તથા જન જાગૃતિના સંદર્ભમાં ગામના આગેવાન નાગરિકો, કેળવણીકારો, શાળામાં ભણતા બાળકોને તથા વાલીઓને માહિતગાર કરવાના રહેશે શાળાના વિકાસમાં જેટલો રસ ધરાવશે તેટલી શાળા વધારે સુવિધા થી સમૃધ્ધ બનશે. ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુકત શિક્ષણની અનિવાર્યતા સમજશે. પરિણામે શાળા ધ્વારા સારા નાગરિકોનું ઘડતર થશે. વાલી જાગૃત હશે, તો જ બાળકોને નિયમિત શાળાએ મોકલશે આ સંદર્ભમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ K.G.B.V.માં વાલી સંમેલનનું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે (૧) વાલી સંમેલનના ચર્ચા કરવાના મુદા

- સમગ્ર શિક્ષાની અલગ અલગ એકટીવીટીઓની ચર્ચા.

- શાળામાં શિક્ષણ wSDP (Whole School Development Plan) પર વિચારણા અને ચિંતન,

- શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છ તેમજ ચોખ્ખુ પાણી અંગે ચર્ચા .

- ૬ થી ૧૪ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ,

સીઝનલ હોસ્ટેલ તેમજ સ્કુલ ઓન વ્હીલ પ્રોજેકટ બાબતે ચર્ચા, વિશિષ્ટ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકો SN સાધન સામગ્રીની પ્રાપ્તિ તથા તેના ઉપયોગની જાણકારી

- ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન.

- ડ્રોપ આઉટ અને કન્યા શિક્ષણ માટે ચિંતન

વૃક્ષારોપણ,જળસંચય,ગ્રીનસ્કુલ,

કમ્પ્યુટર લેબનો ઉપયોગ અને ચર્ચા.

- નવી શિક્ષણ નીતિ બાબતે. Foundational Literacy and Numeracy (FLN)

- NIPUN ભારત હેઠળ પાયાના વાંચન,લેખન અને ગણન કૌશલ્યો પર વધુ ભાર.

(૨) વાલી સંમેલનમાં કોણ આમંત્રિત હશે. એસ.એમ.સી/ કે.એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં ભણતાં અન્ય બાળકોના વાલીઓ, કે જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ ગામના રોલ મોડેલ સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવણીકારો,

(૩) શાળાઓમાં પ્રવૃતિઓની ચર્ચા:

પ્રથમ સત્રમાં તમામ એસ.એમ.સી કે.એમ.સી.માં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વાલી સંમેલન કરવાનું રહેશે.બીજા સત્રના વાલી સંમેલનમાં તમામ એસ.એમ.સીમાં ૨૬મી,જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિન નિમિત્તે “ દીકરીની સલામ દેશને નામ" કાર્યક્રમની ઉજવણી કરવાની રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ગામમાં જેટલી દીકરીઓનો જન્મ થયો હોય તેટલી દીકરીઓ અને તેમના માતા પિતાને અને ગામમાં સૌથી વધારે જે દીકરી ભણેલ હોય અને હાલ ગામમાં રહેતી હોય તેવી દીકરીને અને તેમના માતા પિતાને ગામની શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે સન્માનપત્ર દીકરીને શાળા કક્ષાએ બોલાવી પ્રથમ હરોળમાં બેસાડી તેમનું સન્માન કરવું અને સ્મૃતિ ચિહ્ન આપવું.તેમજ ગામની સૌથી ભણેલી દીકરીને મુખ્ય અતિથિ બનાવી તેની પાસે ધ્વજવંદન કરાવવું.જેમાં CwSN દીકરી જો ગામમાં હોય તો પ્રથમ પસંદગી આપવી.

(૪) શાળા કક્ષાએ ગ્રાન્ટની ફાળવણી --

એક વાલી સંમેલનના રૂ.૩૦૦/- એમ (૧ વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂ.૨૦૦/- અને ડોકયુમેન્ટેશનના રૂ.૧૦૦/-)મંજુર થયેલ છે.જેથી આમ બે વાલી સંમેલનના તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કે.જી.બી.વીમાં શાળા દીઠ રૂ.૬૦૦/-ખર્ચ કરવાનો રહેશે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમની જાણ જેતે સમયે કરવામાં આવશે અને અત્રેની પત્ર પાઠવવામાં આવશે. આ ખર્ચ (EDN-2,સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP)હેઠળ ઉધારવાનો રહેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી એસ.એમ.સી કે.એમ.સીમાં PFMS થી જમા થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે.


(૫) વાલી સંમેલન માં નીચે મુજબની ખાસ તકેદારી રાખવીઃ-

1. વાલી સંમેલન માટે જીલ્લા કક્ષાએથી સુચારુ આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું રહેશે. 2. જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશે.

વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે.

4. વાલી સંમેલનનો સમય ગામના આગેવાનો તેમજ વાલીઓને અનુકૂળ હોય તેવો રાખવાનો રહેશે.

5. વાલી સંમેલનનું પત્રક (જિલ્લાનું એકંદરીકરણ પત્રક)આ સાથે તૈયાર કરી સામેલ રાખેલ

છે.જેમાં માહિતી તેમજ ફોટોગ્રાફ્સ અત્રેની કચેરીએ રજુ કરવા જણાવવામાં આવે છે.

Read More »

الثلاثاء، 6 أغسطس 2019

Vali Sammelan Nu Aayojan Karva Babat No PARIPATRA 29-7-19

Vali Sammelan Nu Aayojan Karva Babat No PARIPATRA 29-7-19

Education All Circulars of Districts And Niyamak kacheri Gandhinagar,all Primary, Secondary and Higer Secondary Department. we also uploads various Job Updates of various government & Non-Government Sector from all over india. This blogis daily update about primery school letest circular , Educational news paper news, Breking news , all Goverment and private job ,Letest Techno tips, Insurance, Loans , Letest Mobile tips and all Competitive exam most imp gk, model paper, exam old paper, model paper in mp3 and most imp gk mp3exam materials.

Like Tet,Tat,Htat,Police constable bharti, Gsssb Clerk, Talati, and other exams, This blog You Can find Lots of Study Materials for All Competitive Exams Preaparation Like Tet,Tat,Htat,Gsssb Police Constable, Talati, junior clerk Exams This Education News Cutting From Gujarat Various Popular Newspaper Like Navgujarat Samay,Divya Bhaskar, Sandesh, Gujarat Samachar, Akila News And Many Other Newspaper.
Booth Level Officer; A Representative of Election Commission at the Grass-Root LevelFor enhanced participation of electors in the electoral process and reducing the electoral malpractices, it is essential to improve the quality of electoral registration process and of the electoral rolls. Booth Level Officer (BLO) is a local Government/Semi-Government official, familiar with the local electors and generally a voter in the same polling area who assists in updating the roll using hislocal knowledge. In fact, BLO is a representative of Election Commission of India (ECI) at the grass-root level who plays a pivotal role in the process of roll revision and collecting actual field information with regard to the roll corresponding to the polling area assigned to him.
Under Section 13B (2) of Representation of People Act, 1950, BLOs are appointed from amongst the officers of the Govt. /Semi Govt. /Local Bodies. Generally, one BLO is responsible for one part of the electoral roll. From August, 2006 the Commission has decided to introduce the concept of appointing BLOs who would be accountable for ensuring the fidelity of electoral roll.+The ECI introduced this new system of appointing BLOs creating a clear line of accountability for preparation of an error-free electoral roll, making the BLOs its custodian at the polling booth level. Previously, voter-identification slips used to be distributed by the contesting candidates of various political parties and that gave scope for complaints. The preparation of accurate electoral rolls and direct distribution of voter identification slip by the BLOs also boosted voter confidence in the credibility of theelection process.
BLO assists eligible citizens to become voters and obtain voter card. BLO provides those different forms for addition, deletion and correction of Electoral Roll entries, carries out physical verification,and gives his/her report to Electoral Registration Officer (ERO) .The BLO interacts with local people/ political parties’ representatives and identifies dead/shifted/duplicate voters to be removed from the electoral roll after due process of law. Must visit this blog everyday for latest offers of various brand and other technology Updates


Vali Sammelan Nu Aayojan Karva Babat No Paripatra 29/07/2019

Read More »

Featured post