Pages

Search This Website

الأربعاء، 13 يوليو 2022

એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત ભાષા સંગમ કીઝ આયોજન બાબત

ક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત "ભાષા સંગમ કીઝ" આયોજન બાબત

વિષય: એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત "ભાષા સંગમ કીઝ" આયોજન બાબત

ઊપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં ભારતીય ભાષાઓના પ્રચાર પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે.શાળામાં વિવિધ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા અને શીખવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ ખાયે ભાષા સંગમ કાર્યક્રમ અમલમાં છે. અત્રેની કચેરી દ્વારા ગત વર્ષે સંદર્ભ કુળ માં દર્શાવેલ પત્રથી ભાષા સંગમ કાર્યક્રમની વિગત જિલ્લા કક્ષાએ મોકલી આપેલ હતી.

ભારતીય ૨૨ ભાષાઓને વિદ્યાર્થીઓ, વાલીઓ,શિક્ષકો, આચાયો, સી.આર.સી.-બી.આર.સી અને અન્ય દ્વારા સરળતાથી ઓનલાઇન દીક્ષા પ્લેટફોર્મ દ્વારા પી.ડી.એફ બુક-લેટ, વિડીયો-ઑડીયો રૂપે વિવિધ થીમમાં 100 વાક્યો અને તેના અભ્યાસ બાદ કવીઝ થકી માપરો આ ભાષા સંગમ દ્વારા થઈ શકે છે.

શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા સંદર્ભ:૨ ના પત્રથી શાળાઓમાં માયા દ્વારા ભારતની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ "ભા સંગમ" પહેલ હેઠળ NCERT દ્વારા એક ક્વિઝ શરૂ કરી છે જે દીક્ષા એપ પર ઉપલબ્ધ છે.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે દેશના બંધારણમાં જુદા જુદા પ્રદેશોની 2 ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે. શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા એક ભારત શ્રે ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યને છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે. આપણા રાજ્યની શાળાના બાળકો દેશના જુદાજુદા પ્રદેશોની ભાષા જાણે અને આ ભાષાઓને શીખી ભારતના જુદાજુદ પ્રદેશો અને વિસ્તારની સંસ્કૃતિ અને લોકજીવન વિષે જાણી શકે તે માટે ભાષાસંગમ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે.

ભારત સરકાર શિક્ષણ મંત્રાલય દ્વારા આ ઉમદા ઋતુ સિધ્ધ કરવા માટે 100 કાન ભાષાસંગમ બુકલેટ તૈયાર કરવામાં આવી છે તેમજ ભાષાસંગમ નામની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. કક્યુઆર(QR) કોડ, ઓડીયો, વીડિયો સાથેની આ ભાષાના  http:5://ncert.nic.in/hsA21 વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે

આ કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએ નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવાની સૂચના આપતા વિનંતી છે.

છે. ભાષાસંગમ કાર્યક્રમની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવી 2. આ ભાષાઓને શિખવા તેમજ તેનો રોજિદાજીવનમાં ઉપયોગ કરવા વિચીત્રોને પ્રોત્સાહિત કરવા

 ૩. વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પાડવા માટે શિક્ષકો પણ આ ભાષાઓ શીખે કે કે

4. વિદ્યાર્થી ભાષા શીખી શકે તે માટે નોટીસ બોર્ડ જાહેર બોર્ડ પર દરરોજ એક ક્ય લખવું

5. શાળામાં આયોજિત દાજુદા કાર્યક્રમોમાં બાળકોને પ્રોત્સાન આપી તેબો પ્રાણ એક વધુ ભાષામાં રોલ-પ્લે નાટક સંવાદનું આયોજન સામેલ કરવું વિદ્યાર્થીઓ આ વાકરોનો ઉપયોગ કરી નરમ મીના લખી મોકલે તે માટે બાળકોને 1 પરથી  શાળા દ્વારા ભાષાસંગમના ઉપયોગ અને વાકયો થકી બાળકો માટે અવનવી રીત ન આયોજન કરી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડી શકાય.8. ભાષા સંગમ બુકલેટમાં આપવામાં આવેલ વાક્યોન જેવા વાક લોકો માથા અને શ્રી   નિર્માણ કરવા તેમજ વર્ગખંડમાં તેને પ્રસ્તુત કરવા પ્રોત્સાહન પૂરું પાડવું આપના જિલ્લાની તમામ શાળાઓને ઉપર જણાવ્યા મુજબની કાર્યવાદી કથા માટેની જાણ કરવા વિનંતી છે.ભાષા સંગા ક્વીઝ માટેની દીક્ષાની લિંક:


જિલ્લાની શાળાઓમાં ભારતીય ભાષાઓનો બહોળા પ્રમાણમાં પ્રસાર થાય અને ભાષા સંગમના ઉપયોગ કરવા તેમજ ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવુ આયોજન કરવા વિનંતી છે.

ليست هناك تعليقات:

إرسال تعليق

Featured post