Pages

Search This Website

Showing posts with label PARIPATRA. Show all posts
Showing posts with label PARIPATRA. Show all posts

Wednesday 13 July 2022

એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત ભાષા સંગમ કીઝ આયોજન બાબત

ક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત "ભાષા સંગમ કીઝ" આયોજન બાબત

વિષય: એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અંતર્ગત "ભાષા સંગમ કીઝ" આયોજન બાબત

ઊપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં ભારતીય ભાષાઓના પ્રચાર પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે.શાળામાં વિવિધ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા અને શીખવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ ખાયે ભાષા સંગમ કાર્યક્રમ અમલમાં છે. અત્રેની કચેરી દ્વારા ગત વર્ષે સંદર્ભ કુળ માં દર્શાવેલ પત્રથી ભાષા સંગમ કાર્યક્રમની વિગત જિલ્લા કક્ષાએ મોકલી આપેલ હતી.

ભારતીય ૨૨ ભાષાઓને વિદ્યાર્થીઓ, વાલીઓ,શિક્ષકો, આચાયો, સી.આર.સી.-બી.આર.સી અને અન્ય દ્વારા સરળતાથી ઓનલાઇન દીક્ષા પ્લેટફોર્મ દ્વારા પી.ડી.એફ બુક-લેટ, વિડીયો-ઑડીયો રૂપે વિવિધ થીમમાં 100 વાક્યો અને તેના અભ્યાસ બાદ કવીઝ થકી માપરો આ ભાષા સંગમ દ્વારા થઈ શકે છે.

શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા સંદર્ભ:૨ ના પત્રથી શાળાઓમાં માયા દ્વારા ભારતની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ "ભા સંગમ" પહેલ હેઠળ NCERT દ્વારા એક ક્વિઝ શરૂ કરી છે જે દીક્ષા એપ પર ઉપલબ્ધ છે.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે દેશના બંધારણમાં જુદા જુદા પ્રદેશોની 2 ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે. શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા એક ભારત શ્રે ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યને છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે. આપણા રાજ્યની શાળાના બાળકો દેશના જુદાજુદા પ્રદેશોની ભાષા જાણે અને આ ભાષાઓને શીખી ભારતના જુદાજુદ પ્રદેશો અને વિસ્તારની સંસ્કૃતિ અને લોકજીવન વિષે જાણી શકે તે માટે ભાષાસંગમ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે.

ભારત સરકાર શિક્ષણ મંત્રાલય દ્વારા આ ઉમદા ઋતુ સિધ્ધ કરવા માટે 100 કાન ભાષાસંગમ બુકલેટ તૈયાર કરવામાં આવી છે તેમજ ભાષાસંગમ નામની મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. કક્યુઆર(QR) કોડ, ઓડીયો, વીડિયો સાથેની આ ભાષાના  http:5://ncert.nic.in/hsA21 વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે

આ કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએ નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવાની સૂચના આપતા વિનંતી છે.

છે. ભાષાસંગમ કાર્યક્રમની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને આપવી 2. આ ભાષાઓને શિખવા તેમજ તેનો રોજિદાજીવનમાં ઉપયોગ કરવા વિચીત્રોને પ્રોત્સાહિત કરવા

 ૩. વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પાડવા માટે શિક્ષકો પણ આ ભાષાઓ શીખે કે કે

4. વિદ્યાર્થી ભાષા શીખી શકે તે માટે નોટીસ બોર્ડ જાહેર બોર્ડ પર દરરોજ એક ક્ય લખવું

5. શાળામાં આયોજિત દાજુદા કાર્યક્રમોમાં બાળકોને પ્રોત્સાન આપી તેબો પ્રાણ એક વધુ ભાષામાં રોલ-પ્લે નાટક સંવાદનું આયોજન સામેલ કરવું વિદ્યાર્થીઓ આ વાકરોનો ઉપયોગ કરી નરમ મીના લખી મોકલે તે માટે બાળકોને 1 પરથી  શાળા દ્વારા ભાષાસંગમના ઉપયોગ અને વાકયો થકી બાળકો માટે અવનવી રીત ન આયોજન કરી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડી શકાય.8. ભાષા સંગમ બુકલેટમાં આપવામાં આવેલ વાક્યોન જેવા વાક લોકો માથા અને શ્રી   નિર્માણ કરવા તેમજ વર્ગખંડમાં તેને પ્રસ્તુત કરવા પ્રોત્સાહન પૂરું પાડવું આપના જિલ્લાની તમામ શાળાઓને ઉપર જણાવ્યા મુજબની કાર્યવાદી કથા માટેની જાણ કરવા વિનંતી છે.ભાષા સંગા ક્વીઝ માટેની દીક્ષાની લિંક:


જિલ્લાની શાળાઓમાં ભારતીય ભાષાઓનો બહોળા પ્રમાણમાં પ્રસાર થાય અને ભાષા સંગમના ઉપયોગ કરવા તેમજ ક્વીઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવુ આયોજન કરવા વિનંતી છે.

Read More »

Thursday 7 July 2022

રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત

રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત


રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત . ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીને જણાવવાનું કે સમગ્ર શિક્ષાની આઈઈડી શાખા અંતર્ગત RPwD એક્ટ , 2016 ના વિકલાંગ ધારામાં ઉલ્લેખિત એક અથવા વધુ વિકલાંગતા ધરાવતા તમામ પ્રિ - નર્સરી થી ધો .12 મા અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોને શાળા કક્ષાએ અવરોધ - મુક્ત સમાવિષ્ટ વાતાવરણ ઊભું કરીને સરકારી , ગ્રાન્ટ - ઇન - એઈડ શાળાઓમાં શિક્ષણ આપવામાં આવે છે . વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા વિદ્યાર્થીઓને વધારાની શૈક્ષણિક સહાય , થેરાપી સર્વિસ અને માર્ગદર્શન , રેગ્યુલર શાળામાં રિસોર્સ રૂમ વિકસાવી આપી શકાય છે . આ માટે , સમગ્ર શિક્ષા , ગુજરાત ધ્વારા અત્યાર સુધીમાં CwSN વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાતો પૂરી કરવા માટે બ્લોક કક્ષાએ રિસોર્સરૂમ વિકસાવવામાં આવેલ છે , જેને તમામ પ્રકાર CwSN વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબના સંસાધનોથી સજ્જ કરવામાં આવેલ છે . ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા તમામ વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ , રિસોર્સરૂમનો લાભ લઈ શકે તે હેતુથી ક્લસ્ટરકક્ષાએ રિસોર્સ રૂમ વિકસાવવાનું આયોજન કરવામાં આવે છે . જેથી તમામ CwSN વિદ્યાર્થીઓને તેમના રહેઠાણથી નજીક સરળ સ્થળ પરિસ્થિતિવાળી દળામાં રિસોર્સરુમનો લાભ લઈ શકે . આ રિસોર્સરૂમને ઈન્ફ્લુઝીવ સ્કુલ વિથ રિસોર્સરૂમ ( In - SRR ) તરીકે નામ આપવામાં આવ્યું છે . જે બ્લોક / ક્લસ્ટર કક્ષાએ CwSN વિદ્યાર્થીઓની શૈક્ષણિક તેમજ જીવન વિકાસની જરૂરીયાતો પૂરી પાડવાનું કેન્દ્ર સ્થાન છે . અત્યાર સુધીમાં , બ્લોક / ક્લસ્ટર સ્તરે તબક્કાવાર રીતે કુલ 703 રિસોર્સ રૂમ તૈયાર કરવામાં આવેલ છે . અને વર્ષ 2022-23 દરમિયાન , સમગ્ર શિક્ષાએ બાકીના 2,540 ક્લસ્ટરોમાં રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી માટેના સુચનો અનુસાર ક્લસ્ટરની કોઈપણ એક શાળાને પસંદ કરીને રિસોર્સ રૂમ તૈયાર કરવાનું આયોજન કર્યું છે . તે માટે દરેક ક્લસ્ટરમાંથી જે શાળામાં વર્ગખંડ ખાલી હોય તેની પસંદગી કરી આ સાથે સામેલ ફોર્મેટમાં મોકલી આપવાનું રહેશે . તેમજ ઈમેઈલમાં મોકલેલ એક્સેલ સીટમાં પણ પસંદ કરેલ શાળાની વિગતો મોકલવાની રહેશે . વર્ગખંડની પસંદગી માટેના સુચનો આ સાથે બિડાણમાં સામેલ છે . ઉપરોક્ત માહિતી તાલુકાના ટીઆરપી અને સ્પે.એજ્યુકેટર પાસે શાળાની વિઝિટ કરી તૈયાર કરાવી અત્રેની કચેરીને તા .૧૫.૦૭.૨૦૨૨ સુધી આપના પ્રમાણીકરણ સાથે મોકલી આપવા આપના જિલ્લાના આઈઈડી કો.ઓર્ડીનેટર અને ડીપીઈને આપની કક્ષાએથી જરૂરી સુચના આપશો . 















રિસોર્સરૂમ તૈયાર કરવા માટે વર્ગખંડની પસંદગી કરવા બાબત

Read More »

Wednesday 29 June 2022

શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.

શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.


વિષયઃ શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકિટવિટી બાબત.

સરકારશ્રીના ૧૦૦% ભંડોળમાંથી રાજયની સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટ

કનેક્ટિવિટી માટે થયેલ જોગવાઈ અનુસંધાને જિલ્લા કોર્પોરેશનની તમામ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ

ખાતે ઈન્ટરનેટ કનેકશન પૂરા પાડવાના થાય છે.

દર વર્ષની જેમ, વર્ષ ૨૦૨૨ ૨૩ દરમ્યાન વિકેન્દ્રિત પધ્ધતિ મુજબ શાળા કક્ષાએ સ્થાનિક રીતે SMC દ્વારા મેળવવાપાત્ર ઈન્ટરનેટ કનેકશનના માસિક બિલ ચૂકવા માટે અત્રેથી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ઈન્ટરનેટ કનેકશન ધરાવની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અને ઈન્ટરનેટ કનેકશન ન ધરાવતી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓ કે જયાં શૈક્ષણિક, તાલીમ તેમજ ચાઈલ્ડ ટ્રેકિંગ અને શાળાકોષ જેવી માહિતીના આદાન-પ્રદાનના ઉપયોગ માટે કોમ્પ્યુટર/લેપટોપ ટેબ્લેટ ઉપલબ્ધ હોય અને ઈન્ટરનેટ કનેકશનની જરૂરિયાત હોય તે તમામ શાળા માટે જિલ્લા કક્ષાએથી શાળા વાર કનેકશનના પ્રકાર, સર્વિસ પ્રોવાઈડર, માસિક વાર્ષિક ખર્ચ અને શાળા કક્ષાએ ઈન્ટરનેટની બચત ગ્રાન્ટ બાદ કર્યા બાદ ચોખ્ખી કેટલી રકમની વાર્ષિક જરૂરિયાત તે વિગ્નતો મેળવવાની રહે છે.

ઉકત વિગતે, વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેક્શનના માસિક બિલના એસ.એમ.સી. દ્વારા થતા ચૂકવણા માટે ગ્રાન્ટ ફાળવણી માટે જિલ્લા કોર્પોરેશનની કુલ ગ્રાન્ટ જરૂરિયાત નીચે મુજબના પત્રકમાં

1. અત્રેથી જે શાળાઓ માટે ટેન્ડર મુજબ બી.એસ.એન.એલ. અને વોડાફોનને કેન્દ્રિય પધ્ધતિથી વર્ક ઓર્ડર

અપાયેલ હતો. તે શાળાઓ માટે ઈન્ટરનેટના માસિક બિલના એસ.એમ.સી. દ્વારા ચૂકવા માટે નિયત કરેલ વાર્ષિક ખર્ચ મર્યાદા અનુક્રમે રૂા.૮,૫૦૦ અને રૂા. ૪,૫૦૦/- રહેશે.

2. અત્રેની કચેરી દ્વારા અથવા સ્થાનિક રીતે જે શાળાઓમાં ઇન્ટરેકિટવ સ્માર્ટ વર્ગો વિકસાવેલ છે એવી જ્ઞાનકુંજ

અંતર્ગત સમાવિષ્ટ તમામ શાળાઓ માટે શાળા કક્ષાએ ઈન્ટરનેટ કનેકશન માટે વાર્ષિક ગ્રાન્ટ મર્યાદા રૂા.૧૦,૦૦૦ ૨હેશે. 3. અન્ય શાળાઓ કે જેમણે શાળા કક્ષાએ જે તે સર્વિસ પ્રોવાઈડરની ફઝિબિલિટી પ્રમાણે કનેક્શન લીધેલ છે, જે

માટે વાર્ષિક ગ્રાન્ટ મર્યાદા રૂા.૬,૦૦૦/- રહેશે. 4. જે શાળાઓ એ અગાઉ કનેક્શન મેળવેલ ન હોય અને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરની ફઝિબિલિટી હોય તો તે

મેળવી લેવા માટે જરૂરી વાર્ષિક બિલની રકમની માંગણીનો રૂ. ૬,૦૦૦-ની મર્યાદામાં સમાવેશ કરી લેવો. 5. જે શાળાઓને અગાઉ કેન્દ્રિય પધ્ધતિથી અપાયેલ વર્ક ઓર્ડર અંતર્ગત બી.એસ.એન.એલ. અને વોડાફોનના ઈન્ટરનેટ કનેક્શન હોય અને શાળા ક્ક્ષાએથી જ ફેરબદલ કરવા ઈચ્છતા હોય અથવા ફેરબદલ કરી અન્ય

સર્વિસ પ્રોવાઈડરના કનેકશન મેળવી લીધેલ હોય તો તેમની વાર્ષિક ગ્રાન્ટ મર્યાદા રૂા.૬,૦૦૦/– રહેશે, 6. સર્વે અંતર્ગત શાળા કક્ષાએ ગ્રાન્ટની વાર્ષિક જરૂરિયાત નિયત કરતી વખતે પાછલા વર્ષની બચત ગ્રાન્ટ બાદ કરી ચોખ્ખી જરૂરિયાત નિર્ધારિત કરવાની રહેશે.

7. જિલ્લા / કોર્પોરેશન કક્ષાએ જરૂરિયાતવાળી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતી શાળાઓને ફાળવણી કર્યા બાદ

બચત રહેતી હોય તો તેની વિગત અને જો ગ્રાન્ટની જરૂરિયાત રહેતી હોય તો બચત બાદ કરી ચોખ્ખી

જરૂરિયાત જણાવવાની રહેશે.

આથી, બ્લોક એમ.આઈ.એસ. કો.ઓર્ડિનેટર અને જિલ્લા એમ.આઇ.એસ. કઓર્ડિનેટર મારફ્ત સત્વરે સદર કામગીરી પૂર્ણ કરી તા. ૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં આપના જિલ્લા / કોર્પોરેશનની કુલ ગ્રાન્ટની જરૂરિયાત અંગેનું મૉંગણાપત્રક પ્રમાણિત કરી મોકલી આપવા વિનંતી છે. જેની સાથે સામેલ Excel sheet માં શાળા વાર વિગતો જણાવવાની રહેશે.

Read More »

Monday 27 June 2022

“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત

 “ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત


“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત , સંદર્ભ : - શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ - ઉમશ - ૧૨૨૦૨૨ - વં.ગુ.વિ.યા. - વાર , તા . ૨૧/૦૬/૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનુ કે , ભારતની આઝાદીના -૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં " આઝાદી કા અમૃત મહોત્સવ " ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગ સ્વરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય , જિલ્લા , અને શહેર કક્ષાએ તા .૦૪ / ૦૭ / ૨૦૨૨ થી તા .૧૮ / ૦૭ / ૨૦૨૨ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે . આ વંદે ગુજરાત વિકાસ યાત્રા ના આયોજનને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે . વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથના રૂટ વાળા ગામની શાળાઓ મારફત રૂટના આગમન પહેલા અને આગમન દરમ્યાન કોવિડ -૧૯ ની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને લઇ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે , વિકાસ યાત્રા રથના આગમન પહેલા કરવાના કાર્યક્રમો ( ૧ ) શાળા સફાઇ ઝુંબેશ યોજવી ( ૨ ) ૨૦ વર્ષની વિકાસ યાત્રાનો વિષયો પર ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ યોજવી . વિકાસ યાત્રા રથના આગમન દરમ્યાન કરવાના કાર્યક્રમો ( ૧ ) શાળાના વિદ્યાર્થીઓ / શિક્ષકો દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવું . ( ૨ ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને કાર્યક્રમમાં હાજર રહેવા જણાવવું . ( ૩ ) આયોજિત કાર્યક્રમમાં પ્રાર્થના અને સ્વાગત ગીત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવું . ( ૪ ) ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા . ( ૫ ) શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓના ઉપ્લબ્ધ પોસ્ટરો મુકવા અને પેમ્ફલેટની વહેંચણી કરવી . ઉકત સુચનાઓનું અમલીકરણ કરાવવા આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ સહાયરૂપ થઇ વંદે ગુજરાત વિકાસ યાત્રા ના આયોજનને સફળ બનાવવા માટે ભાગીદારી નોંધાવાની રહેશે . સંબંધિત શાળાઓ ખાતે થયેલ કાર્યક્રમનો અહેવાલ જેતે તાલુકાના BRC પાસેથી મંગાવી જિલ્લા કક્ષાએથી એકંદરીત અહેવાલ આ કચેરીના ઈ - મેઈલ sankalan.dpe.guj@gmall.com અને સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી , ગાંધીનગરના ઈ મેઈલ spdssa@arnail.com પર મોકલી આપવાનો રહેશે .  

 ‘ ‘ વંદે ગુજરાત વિકાસ યાત્રા ’ ’ ના આયોજન બાબત . શ્રીમાન , ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે , આગામી ૪ લી જુલાઇ -૨૦૨૨ થી ૧૮ મી જુલાઇ -૨૦૨૨ સુધી કૂલ દિન -૧૫ માટે રાજ્યમાં ‘ ‘ દે ગુજરાત વિકાસ યાત્રા ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . જે સંદર્ભે નીચેના જરૂરી સુચનો ધ્યાને વિનંતી - ( ૧ ) રથના આગમન પહેલા ૨૦ વર્ષના વિકાસ યાત્રાના વિષય ઉપર શાળાઓમાં ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા અને રથના આગમન દરમિયાનનાં પ્રભાત ફેરી– શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવા . તેમજ રથના આગમન પહેલાની પ્રવૃતિ દરમ્યાન તેમજ રથના આગમન દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો હાજર રહે , તેમજ કલેકટરશ્રીઓની જરૂરી સહાયરૂપ થવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક , શિક્ષણાધિકારીઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે . ક્રમાક - ઉમશ - ૧૨૨૦૨૨ - વં.ગુ.વિ.યા. - વાર શિક્ષણ વિભાગ સચિવાલય , ગાંધીનગર તા -૨૧ / ૦૬ / ૨૦૨૨ ( ૨ ) રાજ્યમાં જુદી જુદી જગ્યાએ રથના આગમન દરમ્યાન શિક્ષણ વિભાગની કામગીરી અને લોકોને સરકારીની યોજનાઓની જાણ થાય તે માટે આપની કચેરી હસ્તક ચાલતી યોજનાઓના પોસ્ટરો મુકવા અને પેમ્ફલેટની વહેંચણી કરવા સબંધિતોને સુચના આપવા જણાવવામાં આવે છે . ( ૩ ) રાજ્યમાં જુદી જુદી જગ્યાએ રથના આગમન દરમ્યાન રજુ કરવાની શિક્ષણ વિભાગની ફિલ્મ જે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સમગ્ર શિક્ષાની કચેરી , દ્વારા તૈયાર કરવામાં આવનાર છે . જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મોકલી આપવા સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સમગ્ર શિક્ષાની કચેરીને જણાવવામાં આવે છે . 




























 “ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત

Read More »

Tuesday 7 June 2022

એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ

એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ

એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ ( A ) આથી ગુજરાત રાજ્યની તમામ નોંધાયેલી માધ્યમિક શાળાઓના વડાઓને જણાવવાનું કે , પ્રવર્તમાન પરીક્ષા વિનિયમો અનુસાર જે વિદ્યાર્થીઓ માર્ચ એપ્રિલ -2022 ની પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા એક અથવા બે વિષયમાં ‘ અનુત્તીર્ણ હોવાને કારણે સુધારણાને અવકાશ ’ ધરાવે છે અને એક અથવા બે વિષયની પરીક્ષા આપવા ઇચ્છતા હોય તો તેવા પરીક્ષાર્થીઓ જુલાઈ -2022 ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે . આ પૂરક પરીક્ષાનાં આવેદનપત્રો બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ઓનલાઇન ભરવાના રહેશે . ( આવેદનપત્રો તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે . ( રૂબરૂ આવેદનપત્રો સ્વીકારવાની પતિ અમલમાં નથી . માર્ચ એપ્રિલ -2022 ની ધોરણ 10 એસ.એસ.સી. પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થયેલ ‘ સુધારણાને અવકાશ ’ ધરાવતા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી એક નકલમાં તૈયાર કરી જે તે શાળાને માર્ચ / એપ્રિલ -2022 ના પરિણામ સાથે મોકલવામાં આવશે . શાળાઓને મોકલેલ તે પૈકી પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા પરીક્ષાર્થીની પૂરક પરીક્ષામાં બેસવાની સંમતિ બોર્ડે મોકલેલ ONE OR TWO SUBJECT FAIL LIST માં સહી મેળવી જરૂરી વિગત અને આધારો આચાર્યશ્રીએ દફ્તરે રાખી પૂરક પરીક્ષાનું આવેદન બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ઓનલાઇન ભરવાનું રહેશે . શાળાને મોકલેલ યાદી ફક્ત જાણ માટે જ છે . પરીક્ષાર્થીઓ માટે ફીની રકમ એક વિષય માટે રૂ . 130 / - અને બે વિષયો માટે રૂ . 185- રહેશે . ખાસ નોંધ ઃ ક્યા ઉમેદવાર અને દિવ્યાંગ પરીક્ષાર્થીઓને સરકારશ્રીએ ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે તેથી કન્યા પરીક્ષાર્થી અને દિવ્યાંગ પરીક્ષાર્થી પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી પરંતુ પૂરક પરીક્ષા -2022 માટે ઓનલાઇન આવેદન ( રજિસ્ટ્રેશન ) કરવું ફરજિયાત છે . શૂન્ય ( 0 ) ફી રિસીપ્ટ રજિસ્ટ્રેશનના આધાર તરીકે સાચવી રાખવાની રહેશે . જરૂર પડે ત્યારે બોર્ડ સમક્ષ રજૂ કરવાની રહેશે . કોઈ કારણસર કોઈ પરીક્ષાર્થી એક કે બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતો હોય અને જુલાઈ પૂરક પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતો હોવા છતાં તેનું નામ શાળાઓને પરિણામ સાથે મોકલાવેલ યાદીમાં તેમજ ઓનલાઇન યાદીમાં ન હોય તો તેના ગુણપત્રક અને S.R. ની ખરાઈ કરીને આચાર્ય દ્વારા આ સાથે આપવામાં આવેલ પરિશિષ્ટ- A માં તે ઉમેરી જરૂરી આધારો અને ફી મેળવી પરિશિષ્ટ- A ની એક નકલ સાથે રૂબરૂ બોર્ડની માધ્યમિક શાખાને મોકલવાની રહેશે . 1 . સામાન્ય વિદ્યાર્થીઓ અને શારીરિક માનસિક દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ સરળતાથી થઈ શકે તે માટે S.R. માં દિવ્યાંગ બાળક સામે Differently Abled છે , જે અનુસાર દરેક વિષયમાં ઓછામાં ઓછા 20 ટકા ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે મુક્તિ પાત્ર રહેશે . 2 . પૂરક પરીક્ષા માટે દરેક જિલ્લા માટે પરીક્ષાનું એક જ કેન્દ્ર રાખવામાં આવે છે . પૂરક પરીક્ષાના કેન્દ્રોની યાદી આ સાથેના પરિશિષ્ટમાં સામેલ છે . ૩ . માર્ચ એપ્રિલ -2022 ધોરણ 10 ની પરીક્ષામાં શાળાકક્ષાના વિષયોમાં થિયરી તથા પ્રાયોગિક પાસું ધરાવતા વિષયમાં પરીક્ષાર્થીઓ ‘ સુધારણાને અવકાશ ' થયા હોય તો તેમની થિયરી પ્રાયોગિક પૂરક પરીક્ષા જે તે શાળાએ જુલાઈ માસમાં લેવાની રહેશે . તથા ગુણની વિગતો બોર્ડ દ્વારા લેવામાં આવનાર પૂરક પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીમાં બોર્ડને મોકલવાની રહેશે . ( પરિશિષ્ટ - અ )

શાળાકીય વિષયની પૂરક પરીક્ષા શાળાકક્ષાએથી લેવાની રહેશે . જેનું પ્રશ્નપત્ર પણ શાળાકક્ષાએ કાઢવાનું રહેશે . વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નમૂના ‘ અ ’ માં શાળાના ફોરવર્ડિંગ પત્ર સાથે રૂબરૂ બોર્ડની ગાંધીનગર માધ્યમિક શાખામાં મોકલી આપવાના રહેશે . 5 . પૂરક પરીક્ષાનો કાર્યક્રમ , પ્રવેશિકા અને પ્રશ્નપત્રનો સમય બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તથા પરીક્ષાર્થીઓને મળનાર પ્રવેશિકામાં પરીક્ષાની તારીખ , સમય અને વિષયનો ઉલ્લેખ કરવામાં આવશે . 6 . પૃથક્ પરીક્ષાર્થીઓ તથા માર્ચ / એપ્રિલ -2022 માં જેણે પરીક્ષા ન આપી હોય તેવા પરીક્ષાર્થીઓ આગામી 2022 ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં . 1 . ( B ) બોર્ડ દ્વારા 6 ( છ ) વિષયો પૈકી પરીક્ષાર્થીઓ કોઈ પણ વિષય વિષયોમાં પરીક્ષા આપેલ હોવા છતાં તે વિષયમાં ગુણપત્રકમાં ગેરહાજર દર્શાવેલ હોય તેવા કિસ્સાઓમાં દફ્તર ચકાસણીની અરજી પરિણામ જાહેર થયાની તારીખથી દિન -10 માં બોર્ડની ગાંધીનગર કચેરીની માધ્યમિક શાખામાં રૂબરૂ સ્વીકારવામાં આવશે . દફતર ચકાસણી અંગેનો નિયત અરજીનો નમૂનો , પરિશિષ્ટ -9 આ સાથે સામેલ છે . દફ્તર ચકાસણીની અરજી શાળાના આચાર્યશ્રી મારફતે મોકલવાની રહેશે . અરજી સાથે ગુણપત્રક અને ફી - રસીદની ( HALL TICKET ) ઝેરોક્ષ આચાર્યશ્રીએ પ્રમાણિત કરી જોડવાની રહેશે . નિયત સમયમર્યાદા પછી મળેલ અથવા પરીક્ષાર્થીએ બારોબાર મોકલાવેલ કે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા સિવાયની અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં . નામ , અટક , જોડણી અને દફ્તર ચકાસણીની અરજીઓ ફક્ત બોર્ડની કચેરીમાં મદદનીશ સચિવશ્રી ( માધ્યમિક ) , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , માધ્યમિક વિભાગ , ગાંધીનગર ખાતે સાધનિક કાગળો સાથે માધ્યમિક શાખાના ઇ - મેઇલ પર મોકલવાની રહેશે . સાથે પરિશિષ્ટ -4 , 4 - અ , શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ , જી.આર.નો ઉતારો તથા અસલ ગુણપત્રક સાથે મોકલવાની રહેશે . ( માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે પરિણામ જાહેર થયાથી ત્રણ મહિના સુધી વિનામૂલ્યે નામ / અટક / જન્મતારીખના સુધારા કરવામાં આવે છે . ) શાળા દ્વારા લેવાયેલ વૈકલ્પિક વિષય વિષયોની પરીક્ષામાં પ્રાપ્ત કરેલ ગુણ શાળાના રેકર્ડ પ્રમાણે બોર્ડના ગુણપત્રક સાથે મળતા ન આવે અથવા ' AO ' ગેરહાજર અથવા ' XO ' મુક્તિ આવે તેવા કિસ્સામાં ગુણ ચકાસણીની અરજી ન કરતાં નિયત દફ્તર ચકાસણીના ફોર્મમાં શાળા દ્વારા દરખાસ્ત કરવાની રહેશે . જે સાથે શાળાના આચાર્ય દ્વારા શાળાના રેકર્ડ મુજબ જે તે વિષયમાં પરિણામ હોય તે પ્રમાણિત કરી જે તે વિષયમાં ગુણ સ્પષ્ટ દર્શાવવાના રહેશે . શાળાકીય આંતરિક મૂલ્યાંકનમાં શાળાના રેકર્ડ સાથે વિસંગતતા જણાતી હોય તો ONLINE ગુણ દાખલ કર્યાના આધારોની પ્રિન્ટઆઉટ સાથે કેસ - ટુ - કેસ દરખાસ્ત નીચે સહી કરનારને કરવાની રહેશે . 2 . ૩ . 4 . પૂરક પરીક્ષા માટેના ફોર્મ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ઓનલાઇન ભરવાના રહેશે . જેની જાણ જાહેર માધ્યમો દ્વારા કરવામાં આવશે . 5 . આગામી 2022 પૂરક પરીક્ષાની ઓનલાઇન ફી ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવશે જેનો અભ્યાસ કરી ફી ચૂકવવાની કાર્યવાહી કરવાની રહેશે . 6 . માર્ચ એપ્રિલ -2022 ની પરીક્ષા માટે નોંધાયેલ નિયમિત પરીક્ષાર્થીએ ઉત્તીર્ણ થવા માટે શાળાકીય આંતરિક મૂલ્યાંકનમાં 20 પૈકી ઓછામાં ઓછા 7 અને બોર્ડની પરીક્ષામાં 80 માંથી ઓછામાં ઓછા 26 ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે . અમુક પરીક્ષાર્થીઓના કેસમાં કુલ 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ 33 કરતાં વધારે હોય પણ બોર્ડની પરીક્ષામાં 26 કરતા ઓછાં ગુણ હોય તો પરીક્ષાર્થી ઉત્તીર્ણ થતો નથી . આવા પરીક્ષાર્થીઓને ઉત્તીર્ણ ગણી લેવાના કિસ્સા ભૂતકાળમાં બનેલ છે , તે બાબતનું પુનરાવર્તન ન થાય તે ધ્યાને લેવા વિનંતી છે . 

એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો

એક કે બે વિષયમાં અનુત્તીર્ણ થનાર એસ.એસ.સી. માર્ચ / એપ્રિલ -2022 ના પરીક્ષાર્થીઓ માટે લેવામાં આવનાર પૂરક પરીક્ષા તથા દફતર ચકાસણી અંગે અગત્યની સૂચનાઓ

Read More »

Sunday 8 May 2022

ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો

ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા, ગણિત વિજ્ઞાન, સમાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો

પ્રાથમિક શાળામાં ૧ થી ૫ ધોરણ તથા ધોરણ છ સાત આઠ જુદા જુદા વિભાગમાં નોકરી કરતાં શિક્ષકો જોવા મળતા હોય છે જે ધોરણ ૧ થી ૫ માં નિમ્ન પ્રાથમિક શાળામાં નોકરી કરે છે તેમની લાયકાત ઉચ્ચ પ્રાથમિક શિક્ષક ના જવા માટેની હોય છે તો તેવા શિક્ષક મિત્રોને વિકલ્પ આપી ધોરણ ૧ થી ૫ માંથી ધોરણ ૬ થી ૮ માં નોકરી કરવાનો ઓર્ડર કરવામાં આવે છે અને તેના માટે જુદી જુદી લાયકાત નક્કી કરવામાં આવતી હોય છે જે લાયકાત કેવી હોવી જોઈએ ને કેટલી હોવી જોઈએ તેના માટેની સરળ સમજ માટે એક ઇમેજ મૂકી દેવામાં આવે છે તેના આધારે શિક્ષકો પોતાની લાયકાત જોઈએ ને વિકલ્પ મળી શકે છે વિકલ્પની સિનિયોરિટી બાબત સરકારશ્રીના શિક્ષણ વિભાગના પરિપત્ર સમયાંતરે થતા હોય છે તેમને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મુકવાનો પ્રયત્ન કરતા હોય છે જો તમે પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાયેલા નથી તો તમારા માટે આવી જતી માહિતી મેળવવાની સરળ નથી માટે તમામ મિત્રોને વિનંતી કરવામાં આવે છે જેટલા પણ આસપાસમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તમામે તમામ શિક્ષકોને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે હવન કરીએ છીએ પ્રાથમિક શાળામાંથી ઉચ્ચતર પ્રાથમિક શાળામાં જવા માટે વિકલ્પ લેવા માટેની જુદી જુદી માહિતી મેળવી પ્રોજેક્ટ મૂકવાનો પ્રયત્ન કરશો 

ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક  ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક 

 ઉચ્ચ પ્રાથમિક વિભાગની લાયકાતની વિગત દર્શાવતું પત્રક ભાષા વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 સ્નાતકની લાયકાત B.A./ B.R.S./ B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે B.A./B.R.S./ B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.El.Ed. ) ચાર વર્ષીય બેચલર ઓફ આર્ટસ ઈન એજ્યુકેશન ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ( ચાર વર્ષીય B.A. in Ed . with અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.A./ B.R.S./ એક / બે વર્ષીય B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . B.Sc. ( અંગ્રેજી / ગુજરાતી / હિન્દી / સંસ્કૃત ) ગણિત - વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 સ્નાતકની લાયકાત તાલીમી લાયકાત બે વર્ષીય PTC / D.El.Ed. B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / એક / બે વર્ષીય B.Ed. રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) HSC ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.El.Ed. ) ૫૦ % ગુણ સાથે ( વિજ્ઞાન પ્રવાહ ) × ( ચાર વર્ષીય B.Sc. in ૫૦ % ગુણ સાથે HSC | ચાર વર્ષીય બેચલર ઓફ સાયન્સ ઈન એજ્યુકેશન ( વિજ્ઞાન પ્રવાહ ) Ed . ) પ્ એક / બે વર્ષીય ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.Sc. ( ગણિત / આંકડાશાસ્ત્ર . / ભૌતિકશાસ્ત્ર / રસાયણશાસ્ત્ર / જીવશાસ્ત્ર / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / ભૂસ્તરશાસ્ત્ર ) B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકની લાયકાતની વિગતો ( કોઈ પણ જૂથ પૈકીની ) + TET - 2 ક્રમ સ્નાતકની લાયકાત તાલીમી લાયકાત બે વર્ષીય ૧ B.A./ B.R.S./B.Sc . ( ઈતિહાસ / ભૂગોળ / નાગરિકશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર ફિલોસોફી / ગૃહ વિજ્ઞાન ) ૪૫ % કે તેથી વધુ ગુણ સાથે PTC / D.EI.Ed . ર B.A./ B.R.S./ B.Sc. ( એક / બે વર્ષીય B.Ed. ઈતિહાસ / ભૂગોળ / નાગરિકશાસ્ત્ર / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર / ફિલોસોફી / ગૃહવિજ્ઞાન ) ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી ( ચાર વર્ષીય B.EI.Ed. ) ચાર વર્ષીય બેચલર ઓફ સાયન્સ ઈન એજ્યુકેશન ( ચાર વર્ષીય B.Sc. in Ed . ) ૫૦ % કે તેથી વધુ ગુણ સાથે B.A./ B.R.S. ( ઈતિહાસ / નાગરિકશાસ્ત્ર / ભૂગોળ / રાજ્યશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર / ફિલોસોફી / ગૃહવિજ્ઞાન ) અથવા B.Sc. ( અર્થશાસ્ત્ર ) અથવા B.Com . ( અર્થશાસ્ત્ર ) એક / બે વર્ષીય B.Ed. in સ્પેશ્યલ એજ્યુ . ક્રમ ૧ ૩ * ૫ ક્રમ ૧ ૨ ૩ ૩ * પ્ HSC ૫૦ % ગુણ સાથે HSC ૫૦ % ગુણ સાથે HSC HSC HSE ૫૦ % ગુણ સાથે HSC ૫૦ % ગુણ સાથે HSC તાલીમી લાયકાત બે વર્ષીય PTC / D.EI.Ed. એક / બે વર્ષીય B.Ed. 

Read More »

Featured post