Pages

Search This Website

الأربعاء، 16 نوفمبر 2022

વિષય : એક ભારત શ્રેષ્ઠ ભારત અન્વયે 31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત ઓનલાઈન કિવઝમાં ભાગ લેવા બાબત.

એક ભારત શ્રેષ્ઠ ભારત અન્વયે 31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત ઓનલાઈન કિવઝમાં ભાગ લેવા બાબત.

વિષય : એક ભારત શ્રેષ્ઠ ભારત અન્વયે 31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત ઓનલાઈન કિવઝમાં ભાગ લેવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ 1 અને 2 અન્વયે જણાવવાનું કે એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલ અન્વયે ચાલુ વર્ષે 31મી ઓક્ટોબર "રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી સંદર્ભે ભારત સરકાર શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય એકતા ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્વિઝમાં દેશના કોઇપણ નાગરિક ભાગ લઇ શકે છે. આ ક્વિઝમાં ભાગ લેનાર તમામને ઈ-પ્રમાણપત્ર ઓનલાઈન મળશે. આ ઓનલાઈન ક્વિઝમાં 30/11/2022 સુધી જ ભાગ લઈ શકાશે. રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર-માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો, શિક્ષકો, આચાર્યો, BRC, CRC, અન્ય અધિકારીઓ, તથા વાલીઓ મોટા પ્રમાણમાં ભાગ લે તેવાં પ્રયત્નો આપની કક્ષાએ થી કરવા વિનંતી છે. રાષ્ટ્રીય એકતા દિવસની ક્વિઝ માટે નીચેની લીંક અથવા આપેલ QR કોડ સ્કેન કરી ભાગ લઈ શકાશે.

🍁એક ભારત શ્રેષ્ઠ ભારત  હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ ક્વિઝ તારીખ 29 -11-2022 નો પરિપત્ર  અહીંથી વાંચો

ઓનલાઈન કિવઝમાં ભાગ લેવા માટેની લિંક
👇👇👇👇👇👇.

એક ભારત શ્રેષ્ઠ ભારત અન્વયે 31મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આયોજિત ઓનલાઈન કિવઝમાં ભાગ લેવા બાબત.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

ليست هناك تعليقات:

إرسال تعليق